Gujarat Adventure Club

Call Website Contact the business

Gujarat Adventure Club Explore. Adventure. Discover with Gujarat Adventure Club! Trekking, Camping, Weekend Trips, and Himalayan Treks. Safe, fun, and affordable getaways from Ahmedabad!

Join us for unforgettable adventures!

🚀 WE ARE HIRING | AhmedabadLove travel, communication, sales or social media? 🌍Join Gujarat Adventure Club and build you...
11/09/2026

🚀 WE ARE HIRING | Ahmedabad

Love travel, communication, sales or social media? 🌍
Join Gujarat Adventure Club and build your career with a growing Tours & Travel company.

We’re hiring for:

📱 Social Media Manager — ₹12,000/- per month
🤝 Sales Executive — ₹15,000/- per month
📞 Telecaller — ₹12,000/- per month

If you’re energetic, responsible and ready to learn & grow, we’d love to hear from you.

📍 Location: Ahmedabad, Gujarat
📲 Send your resume on WhatsApp: +91 6357313310

Tag someone who is looking for a job opportunity! 👇

Girls… 26–27 Septemberનો Weekend તમારા માટે છે 💜🌿Office, college, routine, responsibilities…બધાને 2 દિવસ માટે PAUSE કરો....
10/09/2026

Girls… 26–27 Septemberનો Weekend તમારા માટે છે 💜🌿

Office, college, routine, responsibilities…
બધાને 2 દિવસ માટે PAUSE કરો.

અને આવો એવી જગ્યાએ જ્યાં મળશે —

🥾 Forest Trek
🌿 Raw Nature
💦 Monsoon Vibes
🏕️ Weekend Camp
👭 New Friendships
📸 Unforgettable Memories
✨ અને થોડો સમય… ફક્ત તમારા માટે

PHULWARI KI NAAL – SPECIAL WOMEN GROUP 💜

2 Days / 1 Night Weekend Camp
📅 26–27 September 2026

Solo આવવું છે? આવો.
Bestie સાથે આવવું છે? એને અત્યારે જ TAG કરો. 👀
Girl Gang ready છે? તો આ Weekend તમારું છે! 🔥

ક્યારેક Best Trips એ હોય છે જ્યાં તમે ઓળખતા કોઈને નથી…
પણ પાછા આવો ત્યારે ઘણા નવા Friends હોય છે. ❤️

Limited Group Seats

📞 More Information: +91 63573 13310
🌐 [www.gujaratadventureclub.com](http://www.gujaratadventureclub.com)

તમારી એવી Friendને આ Post SEND કરો જે દર વખતે કહે છે —
“યાર, ક્યાંક ફરવા જઈએ!” 😂💜

Ahmedabadથી 13,123 FT સુધી… તૈયાર છો? 😳🏔️આ માત્ર એક Trek નથી.આ છે…🥾 થાકેલા પગ🥶 ઠંડીમાં numb થયેલા હાથ🔱 Tungnath Mahadevન...
09/09/2026

Ahmedabadથી 13,123 FT સુધી… તૈયાર છો? 😳🏔️

આ માત્ર એક Trek નથી.

આ છે…

🥾 થાકેલા પગ
🥶 ઠંડીમાં numb થયેલા હાથ
🔱 Tungnath Mahadevનું divine feeling
🌄 Chandrashilaનો unforgettable Sunrise
🌲 Choptaની peaceful trails
🏞️ Deoriatalનું mirror-like beauty
❤️ અને એવા memories… જે lifetime સુધી સાથે રહે.

Imagine કરો…

સવારે અંધારામાં trek શરૂ કરો…
દરેક step પર લાગે — “હજુ કેટલું?” 😅

અને પછી…

સૂર્ય Himalayas પાછળથી બહાર આવે. 🌅

એ momentમાં એક જ thought આવે:

Worth Every Step. ❤️

📍 Chopta
🔱 Tungnath
🏔️ Chandrashila — 13,123 FT
🏞️ Deoriatal

Difficulty: Moderate
Age: 18–40
Price: ₹11,500 per person
Limited Group Size

But the real question is…

WHO ARE YOU TAKING TO CHOPTA? 👀

તમારા એ friendને tag કરો જે દરેક વખતે કહે છે:

“Next Trip Pakka!” 😂👇

📌 Save this post for your Himalayan bucket list
📤 Share it with your trek gang
💬 Comment “CHOPTA” and we’ll send you complete details.

Gujarat Adventure Club
Dream • Explore • Discover 🏔️

Chopta | Tungnath | Chandrashila | Deoriatal | Uttarakhand | Himalayan Trek | Ahmedabad Travel | Gujarat Adventure Club

🦚 **આ Janmashtami ઘરે નહીં… TRIP પર! 🔥****03–06 September 2026 = LONG WEEKEND!**અને Gujarat Adventure Club લઈને આવ્યું છ...
27/08/2026

🦚 **આ Janmashtami ઘરે નહીં… TRIP પર! 🔥**

**03–06 September 2026 = LONG WEEKEND!**
અને Gujarat Adventure Club લઈને આવ્યું છે…

🔥 **5 DESTINATIONS • 7 FIXED DEPARTURES** 🔥

તમારી Travel Vibe કઈ? 👇

🌿 **BAKOR** — One Day Nature & Adventure
🌳 **POLO FOREST** — Trek • Forest • Monsoon
💦 **PHULWARI KI NAAL** — 2D/1N Waterfall Weekend
⛰️ **SAPUTARA** — 3 Days Trekking Camp
🏜️ **JAISALMER** — Family • Desert • Safari

Friends સાથે મસ્તી કરવી હોય ❤️
Family સાથે memories બનાવવી હોય 👨‍👩‍👧‍👦
કે Monsoonમાં Adventure કરવું હોય 🥾🌧️

**આ Long Weekend માટે તમારી Trip Ready છે! 😍**

⚡ **7 Fixed Departures**
🎒 Friends • Couples • Families • Groups
🔥 **Limited Group Seats**

👇 **COMMENT કરો:**
**BAKOR / POLO / PHULWARI / SAPUTARA / JAISALMER**

જેની સાથે જવું છે એને **TAG કરો!** ❤️

📩 **DM “JANMASHTAMI” for Dates, Price & Booking Details**

**Save this post 🔖 | Share with your Travel Gang 🚀**

**આજે રાત્રે અમદાવાદ…કાલે સવારે JAWAI. 🐆🔥**એક રાતની સફર… અને પછી શરૂ થાય છે એક એવો **Wild Weekend**, જ્યાં રસ્તા પથ્થરીલ...
21/08/2026

**આજે રાત્રે અમદાવાદ…
કાલે સવારે JAWAI. 🐆🔥**

એક રાતની સફર… અને પછી શરૂ થાય છે એક એવો **Wild Weekend**, જ્યાં રસ્તા પથ્થરીલા છે, નજારા cinematic છે અને દરેક વળાંક પર adventure તમારી રાહ જુએ છે. 🌄

Imagine કરો 👇
🐆 Leopard Territory
🚙 Open Jeep Safari
⛰️ Jawaiના iconic rocky landscapes
🌅 Golden sunrise & sunset
🔥 Wild stay vibes
📸 Memories જે galleryમાં નહીં, દિલમાં રહી જાય

અને સૌથી સારી વાત?
**આ બધું Ahmedabadથી માત્ર એક overnight journey દૂર.**

💰 **Starting from ₹6,999/- per person**

આ Weekend ફરી cafe, mall કે movie નહીં…
**થોડું WILD થઈએ? 😎🐆**

👇 **Comment “JAWAI”** કરો અને trip details મેળવો.

📲 તમારા એ મિત્રને Tag કરો જે Leopard Safari માટે તરત “YES” કહે!

**Ahmedabad પાસે આવું Weekend Escape છે… ખબર હતી? 👀🌿**એક દિવસમાં **Trek + Pool + Adventure + Food + Garba + Zumba** — અન...
20/08/2026

**Ahmedabad પાસે આવું Weekend Escape છે… ખબર હતી? 👀🌿**

એક દિવસમાં **Trek + Pool + Adventure + Food + Garba + Zumba** — અને એ પણ Ahmedabadથી easy getaway! 🔥

Bakorમાં દિવસની શરૂઆત Nature Trekથી…
પછી Poolમાં Full Masti 💦
Adventure Activitiesમાં Challenge Mode ON 🧗
Pure Veg Gujarati + Punjabi Food 😋
અને આખા દિવસનો energetic ending — **Garba + Zumba! 💃🔥**

Perfect for **Friends, Family, Groups & Adventure Lovers** ❤️

આ Sunday ફક્ત ઘરે બેસવાના બદલે…
**BAKORમાં memories બનાવો! 🌿**

📌 આ post **Save** કરો
👥 તમારા Trip Partnerને **Tag** કરો
📩 Booking details માટે **DM “BAKOR”**

📞 **6357335990**

Janmashtamiની રજા Calendarમાં આવી ગઈ છે… 👀હવે બસ નક્કી કરવાનું છે —ઘરે પસાર કરશો કે Jaisalmerમાં યાદો બનાવશો? 🏜️✨Long We...
19/08/2026

Janmashtamiની રજા Calendarમાં આવી ગઈ છે… 👀
હવે બસ નક્કી કરવાનું છે —
ઘરે પસાર કરશો કે Jaisalmerમાં યાદો બનાવશો? 🏜️✨

Long Weekend તો ફરી આવશે…
પણ આ જ લોકો સાથે, આ જ ઉંમરે, આ જ Moment ફરી નહીં આવે. ❤️

તો આ વખતે…

👨‍👩‍👧‍👦 Familyને લઈને આવો — routineમાંથી થોડો Family Time કાઢવા.
❤️ Mummy-Papaને લઈને આવો — બાળપણમાં એમણે આપણને ફરાવ્યા, હવે આપણો વારો.
💑 Partnerને લઈને આવો — Notificationsને નહીં, Sunsetને Time આપવા.
😎 Friendsને લઈને આવો — “Trip Plan કરીએ” ને finally “Trip Fix છે!” બનાવવા.
🎒 Solo આવો — કદાચ પાછા ફરતા નવી Travel Family સાથે હશો.

અને Jaisalmerમાં રાહ જોઈ રહી છે… 🔥

🚙 Thrilling Jeep Safari
🐪 Camel Safari
🌅 Golden Desert Sunset
🏰 Jaisalmer Sightseeing
🎶 Rajasthani Cultural Experience
✨ Desert Memories
📸 અને એવી Photos… જે વર્ષો પછી પણ Smile કરાવશે!

🗓️ JANMASHTAMI LONG WEEKEND SPECIAL
📍 Ahmedabad Departure
🌙 3 September 2026 — Thursday Night

3 દિવસની રજા…
અને યાદો કદાચ આખી જિંદગીની. ❤️
હવે Commentsમાં બસ એટલું કહો 👇

“JAISALMER”

અને જેની સાથે આવવું છે એને TAG / SHARE કરી દો. 🏜️

🔥 Limited Long Weekend Seats

📞 Call / WhatsApp: +91 63573 13310
🌐 http://www.gujaratadventureclub.com

રજા નહીં… યાદ બનાવો. ❤️

🔥 TRIP પર માત્ર Traveller બનીને જવું છે… કે TEAM LEADER બનીને પાછા આવવું છે? 👀Gujarat Adventure Club લઈને આવ્યું છે એવા ...
15/08/2026

🔥 TRIP પર માત્ર Traveller બનીને જવું છે… કે TEAM LEADER બનીને પાછા આવવું છે? 👀

Gujarat Adventure Club લઈને આવ્યું છે એવા youngsters માટે એક અલગ experience, જેમને Travel માત્ર કરવું નથી… Travel સાથે Grow પણ થવું છે! 💪🌍

⛺ VOLUNTEER TRAINING CAMP 2026

📍 Bakor Nature Camp
📅 29–30 August 2026
⏳ 2 Days / 1 Night
👤 Age: 18–30 Years

આ Camp કોઈ normal picnic નથી. ❌

અહીં તમે શીખશો:

🎤 Communication
🧭 Leadership
👥 Group Management
🤝 Team Coordination
🚨 Basic Safety Handling
🧠 Situation Management

અને સાથે મળશે…

🌍 More Travel Opportunities
🤝 Bigger Social Network
💪 More Confidence
🎯 Real Responsibility
👥 Real Group-Handling Experience

પણ એક વાત યાદ રાખજો 👇

Training Campમાં આવવાથી Selection Automatic નથી.

અમને એવા Volunteers જોઈએ છે જે—

🔥 Lead કરી શકે
🤝 Teamને Support કરી શકે
🧠 Problem Solve કરી શકે
⏰ Discipline Maintain કરી શકે
💪 Responsibility લઈ શકે

Because for us…

ATTITUDE > EXPERIENCE 🔥

જો તમે
✅ 18–30 Yearsના છો
✅ Physically Fit છો
✅ Travel & Adventure ગમે છે
✅ People સાથે કામ કરવું ગમે છે
✅ Leadership develop કરવી છે

તો કદાચ…

YOU COULD BE OUR NEXT VOLUNTEER! 🚀

👇 Comment “VOLUNTEER”
અને Registration Details મેળવો.

📲 આ Post તમારા એવા Friendને SHARE કરો જેને Traveller કરતાં Team Leader બનવામાં વધારે interest હોય.

⚡ Limited Recruitment Slots | 29–30 August 2026

क्या हर Vacation का मतलब सिर्फ Luxury, AC Room और आराम होता है? 👀शायद नहीं. 🌿कभी-कभी सबसे यादगार Trips वही होती हैं जहाँ...
12/08/2026

क्या हर Vacation का मतलब सिर्फ Luxury, AC Room और आराम होता है? 👀

शायद नहीं. 🌿
कभी-कभी सबसे यादगार Trips वही होती हैं जहाँ—

🥾 रास्ते आसान नहीं होते
🌧️ बारिश रोकती नहीं, कहानी बनाती है
📵 Notifications से दूरी होती है
🔥 Bonfire के पास असली Conversations होती हैं
🤝 और अनजान लोग अच्छे दोस्त बन जाते हैं

इसी को कह सकते हैं — REVERSE VACATION 🔄🌿

जहाँ Luxury कम… Real Experience ज्यादा होता है।

क्योंकि…

Luxury आपको आराम देती है,
Adventure आपको कहानियाँ देता है। 🔥

तो अगली बार Weekend मिले तो सिर्फ आराम मत ढूँढो…

🌿 Bakor
🥾 Polo Forest
🌧️ Phulwari Ki Naal
⛰️ Wilderness Trek

में से अपना अगला Adventure चुनो!

👇 अब बताओ:

क्या आप ऐसा Reverse Vacation करना चाहोगे?
अगर YES — Comment करो “RESET"

📌 Post SAVE करो
📤 अपने Travel Buddy को SHARE करो
👥 और उस दोस्त को TAG करो जिसे City Life से Break चाहिए!

Gujarat એટલું GREEN પણ હોય છે? 😍🌿Weekendનો સાચો અર્થ કદાચ આ જ છે…City noise થી દૂર, fresh air વચ્ચે, friends સાથે trek, ...
12/08/2026

Gujarat એટલું GREEN પણ હોય છે? 😍🌿

Weekendનો સાચો અર્થ કદાચ આ જ છે…
City noise થી દૂર, fresh air વચ્ચે, friends સાથે trek, વરસાદી vibes અને એવી memories જે trip પૂરી થયા પછી પણ સાથે રહે. 💚

ક્યારેક destination નહીં…
Nature જ therapy બની જાય છે. 🌧️🥾✨

આવો view હોય તો weekend plan cancel નહીં… confirm થાય! 😍

📍 Hidden Gujarat
🌿 Monsoon Trek
👣 Nature Trail
🤝 Friends & Family Vibes
📸 Unlimited Memories

આવા unexplored places તમને પણ ગમે છે?
Comment “GREEN” 🌿 અને આ post તમારા travel partner સાથે SHARE કરો.

Follow for more hidden places, monsoon treks & weekend adventures across Gujarat. 🏔️

Address

Ahemdabad
Ahemdabad

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Adventure Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Adventure Club:

Shortcuts

Share

Category