Balaji Travels

Balaji Travels Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Balaji Travels, Travel Agency, Ahmedabad.

संपूर्ण नमंदा परिक्रमा & दत्तात्रेय सह ज्योतिर्लिंग यात्रा बालाजी ट्रावेल्स धर्मेन्द्र पटेल रखियाल गाँव वाले अहमदाबाद गुजरात नमँदा परिक्रमा & दत्रात्रेय यात्रा स्पेशयल ग्रुप मिनिमम 30 यात्रीगण प्रोग्राम अहमदाबाद से अहमदाबाद

14/09/2026

" पीधा पछी " भरपुर कॉमेडी गुजराती फिल्म बेंगकोक थाईलैंड में शुटिंग

વર્ષ 2000 બસ માલીકો ઉપર અસહ્ય ટેક્ષ વધારા સંદભઁ માં આંદોલન માં અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળ કમીટી મેમ્બર્સ જેલવા...
12/09/2026

વર્ષ 2000 બસ માલીકો ઉપર અસહ્ય ટેક્ષ વધારા સંદભઁ માં આંદોલન માં અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળ કમીટી મેમ્બર્સ જેલવાસ કારાવાસ ભોગવેલ કમીટી મેમ્બર્સ ની યાદી.

પીધા વગર પણ નશો ચડી જાય તેવી ગુજરાતી કૉમેડી ફિલ્મ,” પીધા પછી”...બેચલર પાર્ટી માટે બેંગકોક જતા ચાર મિત્રો ડ્રગ માફિયા ઓ ન...
11/09/2026

પીધા વગર પણ નશો ચડી જાય તેવી ગુજરાતી કૉમેડી ફિલ્મ,” પીધા પછી”...બેચલર પાર્ટી માટે બેંગકોક જતા ચાર મિત્રો ડ્રગ માફિયા ઓ ની જાળ માં ફસાય છે અને સર્જાય છે, ધમાલ, ગોટાળા અને મસ્તી ... “પીધા પછી” મોટા ભાગ ની ફિલ્મ થાઇલેન્ડ માં શૂટ થઈ છે. DOP ની મહેનત દાદ માગી લે તેવી છે.ઋષિકેશ ઠક્કર ના સંવાદો તાળીઓ પડાવે છે.. નિશિથ Nish*thkumar Brahmbhatt નું દિગ્દર્શન સરસ છે.. કલાકારો માં સ્મિત પંડ્યા અને હેમીન ત્રિવેદી વિશે કઈ કહેવાનું હોય જ નહીં..બંને મોજ કરાવે છે.. આકાશ પંડ્યા, RJ Aakash, ગરિમા યાદવ, વિશાલ વૈશ્ય ,આકાંક્ષા પુરી, પંક્તિ પટેલ,,પ્રશાંત બારોટ અને કલ્પના ગાગડેકર પોતાના અભિનયના જોડે ફિલ્મને પુરબહારમાં દોડાવે છે. ખાસ નોંધપાત્ર, તર્જની ભાડલા, બેંગકોકની ભાષા બોલીને મોજ કરાવે છે. તર્જનીને ખાસ ખાસ અભિનંદન આવા વિવિધ પ્રકારના રોલ પસંદ કરવા બદલ.... કોમેડીના ચાહકોને આ ફિલ્મ જરૂર ગમશે. આખી ટીમને ખુબ ખુબ અભિનંદન..

वषँ 2018 वेईट 92 KG ● वषँ 2026 वेईट 78 KG ●  वेईट लोस सिफँ डायट में रोटी या चावल खाना ● दोंनो साथ में नही खाकर ओर गेहुं ...
10/09/2026

वषँ 2018 वेईट 92 KG ● वषँ 2026 वेईट 78 KG ● वेईट लोस सिफँ डायट में रोटी या चावल खाना ● दोंनो साथ में नही खाकर ओर गेहुं की जगह ज्वार खाकर कोई जीम कसरत के बिना 14 KG वेईट लोस मां नमँदाजी ओर बापजी गुरुदेव की क्रुपा से कीया है.

Address

Ahmedabad

Telephone

+919924446696

Website

Alerts

Be the first to know and let us send you an email when Balaji Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Balaji Travels:

Shortcuts

Share

Category