Gujju vloger

Gujju vloger Welcome to my gujju vlogger pag,
Watch videos of historical places of Gujarat

With Dipak Vadher Vlog  – I'm on a streak! I've been a top fan for 3 months in a row. 🎉
11/10/2024

With Dipak Vadher Vlog – I'm on a streak! I've been a top fan for 3 months in a row. 🎉

With Dipak Vadher Vlog  – I just got recognized as one of their top fans! 🎉
27/05/2024

With Dipak Vadher Vlog – I just got recognized as one of their top fans! 🎉

26/04/2024

Madhavrai mandir madhavpur (ghed)

28/03/2024

પોરબંદર ખિસ્ત્રી વછ્રાજધામ

પોરબંદર ખિસ્ત્રી ગામે બિરાજ માન વીર વાછરાડાડા નુ અદ્ભુત મંદિર આવેલું છે અને આ મંદિર અત્યંત પૌરાણિક છે અને આ ગામ ની અંદર હોળી ના પહેલા અને બીજા પાળવા ના દિવસે મંદિરે લોકો મહાપ્રસાદ ગ્રહણ કરે છે અને ત્યાર બાદ આ ગામ ના છોક મા લોકો સાણા-પાણા ની રમત જોવા માટે એકઠા થઈ છે કહેવા મા આવે છે કે ગામ ની અંદર અંદાજી 200 વર્ષ થી આ રમત રમવા મા આવે છે તો ચાલો મારી સાથે જોવો આ ગામ ના અનોખા રિવાજ ને અને દર્શન કરો વછ્રરાજ ધામ ના

અને વિડિયો ગેમ તો Like share & page ને follow કરવા નુ ભુલાય નહીં.
વધારે વિડિયો જોવા નીચે આપેલી લિંક મા ક્લિક કરો અને chanale ને Subscribe કરો બરડા પંથક ના અવનવા વિડિયો જુઓ

https://youtu.be/Zx_4VdcuNPs?si=ms5cXS5gblAO3UlJ

https://youtu.be/_R_eMT6T1U0?si=32QefPDYN0PgjmuA

Happy Holi....
24/03/2024

Happy Holi....

22/03/2024

તુલસી શ્યામ મંદિર સાસણ ગીર, અદ્ભુત નજરાણા, પશુ પંખી ના ખિલખિલાટ અને સિંહ ની ગર્જના સંભાળવી હોય તો માત્ર ગીર ની મુલાકાત લેવી પડે, તો આવો જોઇએ ગીર ના જંગલ ની વચ્ચે આવેલા આ ભગવાન શ્રી તુલસી શ્યામ ના અદ્ભુત મંદિર ને.

21/03/2024

Junagadh Datar Hill

Address

Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujju vloger posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujju vloger:

Share