18/10/2023
મોઢુકા ગામ નિવાસી સ્વ શ્રી રેવાભાઇ ભગવાનભાઈ દરજી મોઢુકા સ્કૂલ બાળકોનો જમણવાર રાખવામાં આવેલા છે
ચિરંજીવ શ્રી રમેશભાઈ રેવાભાઇ દરજી
ચિરંજીવ શ્રી પોપટભાઈ રેવાભાઇ દરજી ના હસ્તે
ભગવાન દિગ્વત આત્માને શાંતિ આપે એવી પ્રભુચરણે અરજી