18/06/2026
🎙️ “10th Pass પછી સીધા Abroad જઈને High Salary મળી જશે?”
આજના સમયમાં ઘણા Students Visa વિશેની સૌથી મોટી Misunderstanding નો શિકાર બને છે.
Social Media અને લોભામણી Advertisements ના કારણે ઘણા વિદ્યાર્થીઓ માને છે કે ઓછી Qualification સાથે પણ Abroad જઈને તરત જ સારી કમાણી કરી શકાય છે.
પણ Reality કંઈક અલગ છે…
દરેક Country, Course અને Visa Process ની પોતાની Requirements હોય છે. યોગ્ય Planning, યોગ્ય Guidance અને સાચી Information વગર લેવાયેલો નિર્ણય ભવિષ્યમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ Reel માં PNX Overseas ના Founder Vishal Kikani વિદ્યાર્થીઓમાં રહેલી સૌથી મોટી Visa Misunderstanding વિશે મહત્વપૂર્ણ વાત શેર કરે છે. ✈️
🎥 Reel અંત સુધી જુઓ અને કોઈપણ નિર્ણય લેતા પહેલા સાચી માહિતી મેળવો.
Vishal Patel Pnx Overseas