Ambaji Tirth Darshan

Ambaji Tirth Darshan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ambaji Tirth Darshan, Tourist Information Center, Inside of ShaktiDwar, First Floor.

The Ambaji Tirth Darshan Circuit is a new initiative launched by Shri Arasuri Ambaji Mata Devasthan Trust and Atulya Varso, Gandhinagar to provide a comprehensive pilgrimage experience for devotees visiting Ambaji Temple.

17/11/2025

જે જાય “ગબ્બર” તે થાય જબ્બર

અંબાજી તીર્થ દર્શન સર્કિટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સર્કિટનું ઉદ્ઘાટન બનાસકાંઠા  કલેક્ટરશ્રીનાં હસ્તે કરવામાં...
03/11/2025

અંબાજી તીર્થ દર્શન સર્કિટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સર્કિટનું ઉદ્ઘાટન બનાસકાંઠા કલેક્ટરશ્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અતુલ્ય વારસો, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રવાસન નિગમનાં સહયોગથી શરૂ કરાયો છે. અંબાજી આવતા યાત્રિકો શ્રી શક્તિનાં પાવન ધામમાં આવેલા નાના-મોટા તમામ ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની સુવ્યવસ્થિત યાત્રા કરી શકે સર્કિટનો મુખ્ય હેતુ છે. યાત્રા શ્રી અંબાજી મંદિરથી શરૂ થઈને કોટેશ્વર ખાતે પૂર્ણ થશે. આ સર્કિટમાં નાના મોટા ૧૨ સ્થળોને આવરી લેવાયા છે.
શક્તિદ્વાર પાસેના પ્રવાસન માહિતી કેન્દ્ર ખાતેથી યાત્રિકો ઓડિયો વિઝ્યુઅલ માહિતી, સાહિત્ય અને પ્રશિક્ષિત ગાઇડની સેવાઓ મેળવી શકશે. પ્રારંભિક તબક્કે દરરોજ બે પ્રવાસ આયોજિત થશે: સવારે ૦૯ થી ૦૧ અને બપોરે ૦૪ થી ૦૭.
આ સર્કિટ થકી સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળશે.

*અંબાજી તીર્થ ખાતે શક્તિદ્વાર પાસે તીર્થ દર્શન સર્કિટની ઓફીસ  તૈયાર કરવામાં આવી છે. આપ આપની આગામી મુલાકાત દરમ્યાન અહીની ...
03/11/2025

*અંબાજી તીર્થ ખાતે શક્તિદ્વાર પાસે તીર્થ દર્શન સર્કિટની ઓફીસ તૈયાર કરવામાં આવી છે. આપ આપની આગામી મુલાકાત દરમ્યાન અહીની અવશ્ય મુલાકાત લેશો અને જો આપ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છો અને ભવિષ્યમાં અંબાજી ખાતે વિધાર્થીઓને આવરી કોઈ પ્રવાસનું આયોજન વિચારતા હોવ તો પણ જાણ કરશો, અમો આપને યોગ્ય ગાઈડ કરીશું અને સાથે મળીને આપનો પ્રવાસ ખાસ બને એવા પ્રયાસો કરીશું. વધુ વિગતો માટે આપ 098251 73681 ઉપર મેસેજ કરી શકશો.
ધનતેરસની શુભકામનાઓ સહ...

03/11/2025

Welcome to Ambaji

The Ambaji Tirth Darshan Circuit is a new initiative launched by Shri Arasuri Ambaji Mata Devasthan Trust and Atulya Varso, Gandhinagar to provide a comprehensive pilgrimage experience for devotees visiting Ambaji Temple.

Address

Inside Of ShaktiDwar
First Floor
385110

Opening Hours

Monday 08:00 - 20:00
Tuesday 08:00 - 20:00
Wednesday 08:00 - 20:00
Thursday 08:00 - 20:00
Friday 08:00 - 20:00
Saturday 08:00 - 20:00
Sunday 08:00 - 20:00

Website

Alerts

Be the first to know and let us send you an email when Ambaji Tirth Darshan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share