Friend's Tours & Travels

Friend's Tours & Travels Master of vaishnodevi, shivkhori & patnitop trip

28/08/2021
28/08/2021

Booking Start
04 - 01 - 2022
Vaishno Devi,
Shivkhori,
Patnitop

21/01/2021

Hurry!!!!!

Railway Ticket Available

18/01/2021
17/01/2021

*Friends tours & travels*

Vaishnodevi, shivkhori, patnitop trip Details

2 Bed Shering Per person and brekfast and diner. 5500/- + Railway Ticket

D- 10-04-2021 ahmedabad to Katra by train
D- 11-04-2021 Katra railway station pick up and night stay at Katra.
D- 12-04-2021 mata rani temple night stay hotel at Katra.

D- 13-04-2021 morning breakfast after shiv khori night hotel at katra.

D- 14-04-2021 morning breakfast after patnitop night Katra.

D- 15-04-2021morning brekfast after Ahmedabad return
Tour End

Contect
Maulesh Mehta (shambhu) : 8160729948
Jay Mehta : 9825973335
Jitendra Parekh : 7984031215

17/01/2021

*ફ્રેન્ડ સ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ*

*માં વૈષ્ણોદેવી,કાશ્મીર પ્રવાસ *(શ્રીનગર,સોનમર્ગ,ગુલમર્ગ,પહેલગામ)*
*તારીખ - ૧૦.૦૪.૨૦૨૧* અમદાવાદ થી કટરા પ્રસ્થાન.
*તારીખ - ૧૧.૦૪.૨૦૨૧*
કટરા પિક અપ
ભોજન સાથે રાત્રી રોકાણ કટરા મા
*તારીખ- ૧૨.૦૪.૨૦૨૧* સવારનો ચાહ નાસ્તો કરીને માતાજીના દર્શન ભોજન સાથે રાત્રી રોકાણ કટરા મા.

*તારીખ - ૧૩.૦૪.૨૦૨૧* સવાર નો ચાહ નાસ્તો કરીને કટરા થી શ્રીનગર જવા રવાના ૨૬૦ કી.મી. રાત્રી રોકાણ ભોજન સાથે શ્રીનગર.

*તારીખ -૧૪.૦૪.૨૦૨૧* સવાર નો ચાહ નાસ્તો કરીને શ્રીનગર થી ગુલમર્ગ,લોકલ સાઈટ સીન, ખીલાનમર્ગ,તનમર્ગ,શિવ મંદિર,એપલ ગાર્ડન,ભોજન સાથે રાત્રી રોકાણ શ્રીનગર હોટેલ.

*તારીખ - ૧૫.૦૪.૨૦૨૧* સવાર નો ચાહ નાસ્તો કરીને શ્રીનગર થી સોનમર્ગ,૬૫ કિમી. લોકલ સાઈટ સીન,ભોજન સાથે રાત્રી રોકાણ શ્રીનગર મા હોટેલ.

*તારીખ - ૧૬.૦૪.૨૦૨૧* સવારનો ચાહ નાસ્તો કરીને શ્રીનગર લોકલ સાઈટ સીન શાલીમાર ગાર્ડન,નિશાંત ગાર્ડન, ચશ્મેશાહી,પરી મહેલ,શંકરાચાર્ય મંદિર,રાત્રી ભોજન સાથે રોકાણ હાઉસ બોટ શ્રીનગર મા.

*તારીખ - ૧૭.૦૪.૨૦૨૧* સવાર નો ચાહ નાસ્તો કરી ને શ્રીનગર લોકલ સાઈટ સીન,રાત્રી રોકાણ ભોજન સાથે શ્રીનગર હાઉસ બોટ.

*તારીખ - ૧૮.૦૪.૨૦૨૧* સવાર નો ચાહ નાસ્તો કરીને શ્રીનગર થી પહેલગામ જવા માટે રવાના રાત્રી રોકાણ પહેલગામ ભોજન સાથે હોટેલ.

*તારીખ - ૧૯.૦૪.૨૦૨૧* સવારે ચાહ નાસ્તો કરી ને પહેલગામ લોકલ સાઈટ સીન રાત્રી રોકાણ પહેલગામ ભોજન સાથે હોટેલ.

*તારીખ - ૨૦.૦૪.૨૦૨૧*
સવારે ચાહ નાસ્તો કરીને જમ્મુ જવા માટે રવાના રાત્રી રોકાણ જમ્મુ ભોજન સાથે.

*તારીખ - ૨૧.૦૪.૨૦૨૧* જમ્મુ થી અમદાવાદ પરત.

*પ્રવાસ પૂર્ણ.*
*એક વ્યક્તિ દીઠ ૧૬૨૦૦/- + રેલવે ટીકીટ( ડબલ બેડ શેરિંગ )*
*એક વ્યક્તિ દીઠ બાળક માટે ૩ થી ૧૧ વર્ષ ના ૧૨૫૦૦/- + રેલવે ટીકીટ*

*મૌલેશ ( શંભુ ) : M-8160729948*, *જય : M-9825973335*, *જીતુભાઈ : M-7984031215*,

Address

Ahmedabad
380008

Telephone

+917984031215

Website

Alerts

Be the first to know and let us send you an email when Friend's Tours & Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category