14/02/2019
AARYAN INTERNATIONAL TOURS & TRAVELS
ચાલો અત્યારથીજ તૈયારી કરીયે પવિત્ર શ્રાવણમાસ માં ગંગા સ્નાન કરવા ONLY RS. 8750/-
ચાલો ચાલો દિલ્હી અક્ષરધામ, હરિદ્વાર ગંગા સ્નાન, ગોકુલ, મથુરા, આગ્રા તાજમહાલ
અમદાવાદ થી દિલ્હી ફ્લાઇટ દ્વારા
હરિદ્વાર / આગ્રા થી અમદાવાદ રેલ્વે સ્લીપર રિઝર્વેશન દ્વારા
પ્રવાસ દિવસ : ૦૭
દિવસ : ૦૧ - અમદાવાદ થી સવારે ફ્લાઇટ દ્વારા દિલ્હી જવાશુભ પ્રયાણ, દિલ્હી આગમન, લોકલ સાઈડ સીન બપોર બાદઅક્ષરધામ ની મુલાકાત રાત્રે બસ દ્વારા હરિદ્વાર જવા રવાના।
દિવસ ૦૨ : સવારે હરિદ્વાર આગમન, ગંગા સ્નાન, મનસાદેવી, હરપૌડી આરતી દર્શન, રાત્રી રોકાણ
દિવસ ૦૩ : હરિદ્વાર ગંગા સ્નાન, આરતી, ખરીદી, સ્વેચ્છાવિહાર, રાત્રી રોકાણ
દિવસ ૦૪ : હરિદ્વાર થી બપોર બાદ ઋષિકેશ, લક્ષ્મણઝૂલા, રામઝૂલા જોઈ ને રાત્રે બસ દ્વારા મથુરા જવા રવાના
દિવસ ૦૫ : સવારે વૃંદાવન આગમન, વૃંદાવન લોકલ સાઈડસીન, મથુરા કૃષ્ણજન્મ સ્થળ ની મુલાકાત રાત્રી રોકાણ
દિવસ ૦૬ : વૃંદાવન થી સવારે ગોકુલ રમણ રેતી જોઈ નેઆગ્રા તાજમહેલ જોઈ ને રાત્રે ૧૦ કલાકે ટ્રેન દ્વારા પાલનપૂરઅમદાવાદ જવા રવાના।
દિવસ ૦૭ : સવારે ૧૦ કલાકે પાલનપૂર અને બપોરે ૧ કલાકેશુભ પ્રવાસ અમદાવાદ આગમન
Ø વિમાનની ટિકિટ, રેલ્વે ભાડું, નોન AC બસ ભાડું, જમવાનો ખર્ચ, રહેવાનો ખર્ચ, ટિકિટ ભાડા માં સમાવેશ કરેલ છે
Ø સવારે ચા, કોફી, ગરમ નાસ્તો, દરરોજ બપોરેમીઠાઈ, ફરસાણ સાથે ગુજરાતી ભોજન, સાંજેપંજાબી, કાઠિયાવાડી, ભોજન પીરસવામાં આવશે, થાળી, વાટકો, ચમચી, ગ્લાસ કંપની તરફથીઆપવામાં આવશે, કંપની ના માણસો સાફ કરશે.દિલ્હી માં ગુજરાતી સમાજ માં લંચ અને ડિનરલેવામાં આવશે,
Ø હરિદ્વાર થી અમદાવાદ રેલ્વે માં અમારી ચા-નાસ્તોઅને જમવાની વ્યવસ્થા રહેશે નહિ।
Ø રાત્રી રોકાણ ૪ વ્યક્તિ વચ્ચે નોન AC ૦૧ રૂમમાંડબલ બેડ ના રૂમમાં ૦૧ એક્સટ્રા બેડ ભોંયતળિયેપાથરવામાં આવશે
Ø જોવાલાયક સ્થળ ફી, ગાઈડ ફી, ફૂલી-મજૂરી, નાવ, ડોલી, રોપ-વે, બસ ન જાય ત્યાં રીક્ષા દ્વારાસ્વખર્ચે જવાનું રહેશે
Ø સાથે લાવવાની વસ્તુ વિમાન માં ઓછામાં ઓછા૧૦ કિલો થી વધારે સમાન લાવવો નહિ, નેનો બગલથેલો, ૫ જોડી કપડાં, રૂમાલ, નાહવા ધોવા નો સાબુ, જરૂરી દવાઓ, ખાલી વોટર બેગ, જીવન જરૂરીવસ્તુઓ લાવવી,
Ø પ્લેનમાં ધારવાળી વસ્તુ કતાર, છરી જેવી વસ્તુલાવવી નહિ,
Ø જે ઓળખ પત્ર ની ઝેરોક્સ આપી બુકિંગ કરવાનુંરહેશે, ઓરિજલ સાથે રાખવું ફરજીયાત છે જેએરપોર્ટ તથા ટ્રેન માં જરૂરત પ્રમાણે બતાવાનું રહેશે
Ø યાત્રા દરમ્યાન કોઈપણ કુદરતી કે કુત્રિમઆકસ્મિક બનાવ અથવા ચોરી,અક્સમાત જેવI પ્રસઁગો ઉભા થાય તો સંચાલક ની જવાબદારી રહેશે નહિ
Ø આ ટિકિટ કેન્સલ થશે તો કોઈપણ પ્રકારનું રિફંડઆપવામાં નહિ આવે
એક વાર માં માત્ર ૪૦ સીટ લેવાની હોય વહેલા તે પહેલા નાધોરણે બુકિંગ
કરવામાં આવશે, અત્યારે ફક્ત RS. 4750/- આપી લક્ઝરીબસ માં મનગમતી સીટ બુક કરવામાં આવશે
પ્રવાસ ની તારીખો :
મેં : ૦૧, ૦૮, ૧૫, ૨૨, ૨૯
જૂન : ૦૧, ૦૮, ૧૫, ૨૨, ૨૯
Thank You,
With Regards,
AARYAN INTERNATIONAL TOURS & TRAVELS
26/A Uganda park so. Maninagar Ahmedabad
HANDFONE : 9106060108 / 7600198388
Email : [email protected]