Priyanka caterers

Priyanka caterers Priyanka Caterers is Ahmedabad (Gujarat) based best caterers engaged in delicious food and catering services in India.

Priyanka Caterers is known as the most professional catering service in Ahmedabad.

કેરીની કઢી...આ સિઝનની પાકી કેરી મળે છે ત્યાં સુધીમાં એક વાર તો ઘરે બનાવીને અચૂકથી માણજો, મઝા પડી જશે !
29/06/2019

કેરીની કઢી...આ સિઝનની પાકી કેરી મળે છે ત્યાં સુધીમાં એક વાર તો ઘરે બનાવીને અચૂકથી માણજો, મઝા પડી જશે !

कच्चे आम से तो हम ढेर सारी रेसिपी बनाते हैं, पर पके आम के साथ ज्यादा प्रयोग नहीं होता। पके आम से बने व्यंजन हमारे देश ...

બનાવવામાં થોડો વધુ સમય લાગશે પણ સ્વાદ એનો અન્ય તમામ નાસ્તા કરતા આગવો આવશે ! ભાખરવડી માણો ઘરે બનાવીને !
28/06/2019

બનાવવામાં થોડો વધુ સમય લાગશે પણ સ્વાદ એનો અન્ય તમામ નાસ્તા કરતા આગવો આવશે ! ભાખરવડી માણો ઘરે બનાવીને !

क्रंची भाकरवड़ी को भी स्नैक्स में बनाकर कई दिनों तक स्टोर किया जा सकता है। तो आइए जानते हैं इसकी क्विक और ईजी रेसिप....

આમ પૂરી...કદાચ ક્યારેય નહિ માણી હોય આપે આ પૂરી... તીખા અથાણા સાથે તો આનો સ્વાદ જામી જશે !
27/06/2019

આમ પૂરી...કદાચ ક્યારેય નહિ માણી હોય આપે આ પૂરી... તીખા અથાણા સાથે તો આનો સ્વાદ જામી જશે !

पके आम की डिश आमतौर पर सुनने को नहीं मिलती हैं। मगर आज हम आपके लिए पके आम की पूरी बनाने की रेसिपी पेश कर रहे हैं। यह ब.....

કમાલની કોરમાં ડિશ...ક્રીમી, સ્વાદિષ્ટ અને સામાન્ય સબજીની સરખામણીએ વધુ પૌષ્ટિક....બની પણ જશે ઝડપથી !
25/06/2019

કમાલની કોરમાં ડિશ...ક્રીમી, સ્વાદિષ્ટ અને સામાન્ય સબજીની સરખામણીએ વધુ પૌષ્ટિક....બની પણ જશે ઝડપથી !

वेजीटेबल कोरमा एक स्वादिष्ट करी है जो आपके परिवारजनों और दोस्तों को जरूर पसंद आएगी।

ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવવાની રીત...ફક્ત ૩ વસ્તુઓથી જ બની જશે આ મીઠાશભરી વાનગી !
24/06/2019

ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવવાની રીત...ફક્ત ૩ વસ્તુઓથી જ બની જશે આ મીઠાશભરી વાનગી !

कलाकंद, इलायची के स्वाद के साथ दूध से बनी एक स्वादिष्ट मिठाई है जो बर्फी से मिलता झुलता है और ज्यादातर दिवाली, होली, ....

કાચી કેરી હજુ પણ બજારમાં મળે છે ત્યારે આ ફટાફટ બની જતું અથાણું ચોક્કસથી ઘરે બનાવો અને ચટકારા લઈને માણો !
22/06/2019

કાચી કેરી હજુ પણ બજારમાં મળે છે ત્યારે આ ફટાફટ બની જતું અથાણું ચોક્કસથી ઘરે બનાવો અને ચટકારા લઈને માણો !

Aam aur Hari Mirch ka Instant दोस्तों आज में आपको कच्चे आम और हरी मिर्च का इंस्टेंट अचार बनाने की रेसिपी बताने वाली हूँ। जो बहुत ही जल...

પનીરની એક નવી જ વાનગી....ધનિયા પનીર!
21/06/2019

પનીરની એક નવી જ વાનગી....ધનિયા પનીર!

धनिया पनीर रेसिपी- Learn how to make Coriander Paneer Recipe step by step in Hindi. Find all ingredients and method to cook धनिया पनीर रेसिपी along with preparation & cooking time.

એક નહીં...પાંચ વાનગીઓ બનાવવાની રીત એક સાથે.....ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે ત્યારે આ વાનગીઓ બનાવીને માણવાનું ચૂકશો નહીં! ...
19/06/2019

એક નહીં...પાંચ વાનગીઓ બનાવવાની રીત એક સાથે.....ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે ત્યારે આ વાનગીઓ બનાવીને માણવાનું ચૂકશો નહીં!

बारिश का मौसम आते ही हमारा मन कुछ चटपटा खाने को दौड़ने लगता है। हल्की-फुल्की बारिश में घूमने के साथ ही किसी चाट-पकौड...

વરસાદનું સ્વાગત કરો એક અનોખી મીઠાશથી....ઘરે જ બનાવો ગુજિયા અને ગરમાગરમ જ માણો !
18/06/2019

વરસાદનું સ્વાગત કરો એક અનોખી મીઠાશથી....ઘરે જ બનાવો ગુજિયા અને ગરમાગરમ જ માણો !

To prepare Kesari Gujiya recipe, it may take some time but tastes excellent and yummy. You would really like to have one more after tasting it once. Have a look.

સિખ સંપ્રદાયના ધર્મસ્થાન એટલે કે ગુરુદ્વારામાં બારે માસ ચાલતા પ્રસાદીરૂપી ભોજન(લંગર)નો અભિન્ન ભાગ એટલે આ લંગારવાલી દાલ.....
15/06/2019

સિખ સંપ્રદાયના ધર્મસ્થાન એટલે કે ગુરુદ્વારામાં બારે માસ ચાલતા પ્રસાદીરૂપી ભોજન(લંગર)નો અભિન્ન ભાગ એટલે આ લંગારવાલી દાલ... આજે જ બનાવો અને માણો એક અદભૂત અને અસલ પંજાબી સ્વાદ !

Meri Saheli - India's largest read Hindi women's monthly

બનાવો એક ચટાકેદાર શરબત...એ પણ દહીંનું !
14/06/2019

બનાવો એક ચટાકેદાર શરબત...એ પણ દહીંનું !

दही शरबत रेसिपी- Learn how to make curd sharbat Recipe step by step in Hindi. Find all ingredients and method to cook दही शरबत रेसिपी along with preparation & cooking time.

રેસ્ટોરન્ટની રીતે ઘરે બનાવો મીક્સ વેજીટેબલ સબ્જી અને બધાને આશ્ચર્યમાં મૂકી દો !
13/06/2019

રેસ્ટોરન્ટની રીતે ઘરે બનાવો મીક્સ વેજીટેબલ સબ્જી અને બધાને આશ્ચર્યમાં મૂકી દો !

Mix Veg Curry is made by cooking various vegetables like potatoes, cauliflower, carrots, french beans, capsicum, peas etc. in a spicy onion-tomato & cashew gravy. It is a colorful & healthy curry that can be enjoyed with any Indian bread or rice.

Address

3, Rambha Complex, Opp. Gujarat Vidhyapith, Income Tax, Ashram Road
Ahmedabad
380014

Alerts

Be the first to know and let us send you an email when Priyanka caterers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Priyanka caterers:

Share

Category