The Final Story Tours

The Final Story Tours custom Group / Family tours. (૧) બાકી રકમ પ્રવાસ શરૂ થયા પહેલા આપવાની રહેશે. (૨) છ વર્ષથી ઉપરના બાળકની સીટ લેવી ફરજિયાત છે.

(૩) આખા પ્રવાસ દરમિયાન આપેલી સીટ પર બેસવાનું રહેશે. (૪) બસ ઉપડવાના નક્કિ કરેલા સમયે બસમાં બેસી જવાનું રહેશે. (૫) સંજોગો વસાત ટૂર કેન્સલ કરવા અથવા તારીખ ફેરફાર કરવાના અધિકાર અમે રાખ્યા છે. (૬) સંજોગો વસાત પ્રવાસિ પ્રવાસના સાત દિવસ પહેલા સુધી ટૂર કેન્સલ કરે તો કુલ રકમની પચાસ ટકા રકમ પરત કરવામાં આવશે. (૭) રાત્રી રોકાણ તથા ભોજન વ્યવસ્થા અન્નક્ષેત્ર અથવા ધર્મશાળા અથવા ગૌશાળા માં કરવામાં આવશે. ઓછા પૈસે

યાત્રા કરાવવાનું અમારુ આ અભિગમ છે તો, અગવડ-સગવડ ચલાવી લેવા આપને નમ્ર વિનંતી છે. (૮) જે સ્થળ સ્વખર્ચે લખ્યા છે ત્યાં પોતાના ખર્ચે જવાનું રહેશે. (૯) જ્યાં બસ ઊભી હશે ત્યાંથી સ્થળે જઈ ત્યા પાછા આવવાનું રહેશે. (૧૦) કોઈ સાથે તકરાર કરવો નહીં. કોઈ પણ સહ પ્રવાસીને તકલીફ પડે તેવું વર્તન કે વાતો કરવી નહીં. (૧૧) કોઈ પણ સંજોગોમાં અધવચ્ચેથી પ્રવાસી ટૂર છોડે તો કોઈ પણ રકમ પરત કરવામાં નહીં આવે.

નોંધઃ
(૧) ફોન ચાર્જીંગ કરવાની અને પોતાનો કિંમતી સામાન સાચવવાની જવાદબાદરી પ્રવાસી ની પોતાની રહેશે. (૨) પોતાની દવા, રૂમાલ, ચાદર, કપડા, છત્રી, પાવર બેંક, મોબાઈલ, હળવા કપડા, પાણીની બોટલ, માળા વગેરે સાથે લઈ લેવું. (૩) યાત્રાળુ સ્વજનો ને નમ્ર વિનંતી છે કે હળવા વસ્ત્ર પહેરવાનો આગ્રહ રાખવો
(૪) પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું અને જો કોઈ દવા લેતા હોવ તો તે સાથે રાખવી.

જય દ્વારકાધિશ જય સોમનાથ મહાદેવ

08/08/2021

જલ્દી કરો, બુકીંગ ચાલુ છે.
દ્વારકા-સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દિઠ
call 9099361213

અમદાવાદ થી દ્વારકા, રૂકમણીજી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ દ્વારકા વાડી કે ધર્મશાળામાં રાત્રી રોકાણ સવારે સોમનાથ બાદ અમદાવાદ.

to

04/08/2021

જલ્દી કરો, બુકીંગ ચાલુ છે.
દ્વારકા-સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દિઠ
call 9099361213
અમદાવાદ થી દ્વારકા, રૂકમણીજી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ દ્વારકા વાડી કે ધર્મશાળામાં રાત્રી રોકાણ સવારે કોયલા પર્વત થી સોમનાથ થી અમદાવાદ.

જલ્દી કરો, બુકીંગ ચાલુ છે.દ્વારકા-સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દિઠcall 9099361213અમદાવાદ થી દ્વારકા, રૂકમણીજી મંદિ...
29/07/2021

28/07/2021

શ્રાવણ મહિના ના પહેલા સોમવારે સોમનાથ મહાદેવ ના દર્શન નો લ્હાવો.

જલ્દી કરો, બુકીંગ ચાલુ છે.દ્વારકા-સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દિઠcall 9099361213અમદાવાદ થી દ્વારકા, રૂકમણીજી મંદિ...
28/07/2021

જલ્દી કરો, બુકીંગ ચાલુ છે.
દ્વારકા-સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દિઠ
call 9099361213

અમદાવાદ થી દ્વારકા, રૂકમણીજી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ દ્વારકા વાડી કે ધર્મશાળામાં રાત્રી રોકાણ સવારે કોયલા પર્વત થી સોમનાથ થી અમદાવાદ.

28/07/2021

જલ્દી કરો, બુકીંગ ચાલુ છે.
દ્વારકા-સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દિઠ
call 9099361213

અમદાવાદ થી દ્વારકા, રૂકમણીજી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ દ્વારકા વાડી કે ધર્મશાળામાં રાત્રી રોકાણ સવારે કોયલા પર્વત થી સોમનાથ થી અમદાવાદ.

custom Group / Family tours.

ચાલો દ્વારકા-સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દિઠઅમદાવાદ થી દ્વારકા, રૂકમણીજી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિં...
27/07/2021

ચાલો દ્વારકા-સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દિઠ

અમદાવાદ થી દ્વારકા, રૂકમણીજી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ દ્વારકા વાડી કે ધર્મશાળામાં રાત્રી રોકાણ સવારે કોયલા પર્વત થી સોમનાથ થી અમદાવાદ.

24/07/2021

જય દ્વારિકાધિશ જય સોમનાથ મહાદૈવ - દ્વારકા અને સોમનાથ દર્શન ફક્ત રૂ. ૨૦૦૦ વ્યક્તિ દીઠ. તા. ૭, ૮, ૯ ઓગષ્ટ ૨૦૨૧ આજે જ બુકિંગ કરાવો મો. ૯૦૯૯૩૬૧૨૧૩

Address

Ahmedabad
382445

Telephone

+919099361213

Website

Alerts

Be the first to know and let us send you an email when The Final Story Tours posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share