22/10/2026
રસ્તા અનેક, શહેરો અનેક, પણ નામ એક — પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ!
પેટેલ સાથે શરૂ કરો ગુજરાતની યાદગાર સફરની એક નવી કહાની! અમદાવાદથી લઈને ભુજ સુધી, ગુજરાતના દરેક ખૂણાને માણો આરામદાયક અને સુંદર મુસાફરી સાથે. આજે જ તમારી ટિકિટ બુક કરો અને ગુજરાત દર્શનનો અનોખો અનુભવ મેળવો!