Rudra Kailash Yatra

Rudra Kailash Yatra Your easiest way to reach JIV THI SHIV SUDHI
Leading Kailash Mansarovar Yatra organizer
ૐ નમઃ શિવાય|

20/09/2026

હે મહાદેવ 🙏🔱
જે યાત્રીઓના હૃદયમાં કૈલાશ-માનસરોવરના દર્શનની તીવ્ર ઈચ્છા છે,
તેમની પ્રાર્થના સ્વીકારજો… 🕉️

રસ્તાઓ ભલે બંધ હોય,
પરિસ્થિતિ ભલે અઘરી હોય,
પણ શ્રદ્ધા ક્યારેય અટકતી નથી. ❤️

હે શિવજી, તમારા ભક્તોને જલ્દીથી બોલાવજો…
કૈલાશના દર્શન માટે ફરી માર્ગ ખોલી આપજો. 🙏🏔️

हर हर महादेव 🔱
ॐ नमः शिवाय 🕉️

17/09/2026

માનસરોવરના પાવન કિનારે… 🙏🔱

જ્યાં દરેક શ્વાસમાં મહાદેવનું નામ અને દરેક પગલે ભક્તિનો અનુભવ થાય છે. ❤️

હર હર શંભુ બોલતા યાત્રાળુઓ સાથેની આ દિવ્ય ક્ષણો હંમેશાં યાદ રહેશે. 🕉️✨

હર હર મહાદેવ! 🔱

(Rudra Kailash Yatra, Kailash Mansarovar Yatra, Mansarovar Lake, Mahadev Bhakti, Shiv Yatra, Spiritual Journey, Yatra Memories)

12/09/2026

Stepping back into 80s

01/09/2026

જે યાત્રીઓના હૃદયમાં
તમારા દર્શનની અતૂટ આશા છે,
તેમની આસ્થા અને પ્રાર્થના સ્વીકારજો મહાદેવ…

હર હર મહાદેવ 🙏🏻

24/08/2026

17/08/2026

10 વર્ષનો ઈંતજાર… અને સપનું પૂરું થયું 🔱

કેટલીક યાત્રાઓ માત્ર રસ્તો નથી બતાવતી…
એ અધૂરા સપનાઓને પણ પૂર્ણ કરે છે. ❤️

હર હર મહાદેવ 🔱

04/08/2026

ૐ નમઃ શિવાય 🙏
પવિત્ર માનસરોવર કિનારે અમારા યાત્રીઓએ અખંડ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વિશેષ પૂજન સંપન્ન કર્યું.
રુદ્ર કૈલાશ યાત્રાના દિવ્ય માર્ગદર્શન હેઠળ યાત્રાનો દરેક પગથિયો શ્રદ્ધા, સેવા અને આધ્યાત્મિક અનુભૂતિથી ભરપૂર બની રહ્યો છે.
આ પવિત્ર ક્ષણોમાં યાત્રીઓએ ભોળેનાથના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ સાથે વંદન કર્યું, અને મહાદેવે અપરંપાર કૃપાથી તેમની ભક્તિ અને અર્પણને સ્વીકાર્યા.

આવો દિવ્ય સંગમ અને પરમાત્માની નજીક હોવાનો આ અલૌકિક અનુભવ જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે.
હર હર મહાદેવ! 🕉️🙏

18/07/2026

Saying goodbye to our Kailash Yatris is never easy !!

12/07/2026

Spiritual Experience of Yatri during Kailash Yatra

Address

2 Kirtan Shopping Center, Opp. Trilokinath Society, Radha Swami Road, Ranip
Ahmedabad
382480

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+917874290679

Alerts

Be the first to know and let us send you an email when Rudra Kailash Yatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category