LORIS - Serenity School Program

LORIS - Serenity School Program LORIS believes Eco-Tourism is “A responsible travel to natural areas, which conserves the nature a

Gir educational tour - 2022 - 232
02/10/2022

Gir educational tour - 2022 - 232

પ્રતિટ્રસ્ટી શ્રી / આચાર્ય શ્રી એક દિવસય પ્રકૃતિ પથ (નેચર ટ્રેલ) નું આયોજન શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ જાગૃતી લાવવાન...
23/07/2022

પ્રતિ
ટ્રસ્ટી શ્રી / આચાર્ય શ્રી

એક દિવસય પ્રકૃતિ પથ (નેચર ટ્રેલ) નું આયોજન શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ જાગૃતી લાવવાનો એક નમ્ર પ્રયાસ છે. જુદી જુદી પ્રવૃતિઓમાં ની એક નેચર ટ્રેલ માં પક્ષી નિરીક્ષણ, વૃક્ષો, પતંગિયાની ઓળખ અને એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે. ફિલ્ડ દરમ્યાન જૂથ ચર્ચા પણ કરવાનું આયોજન છે. આ આયોજન સંપૂર્ણ રીતે ધ સેરેનિટિ ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલ નેચર ટ્રેલના નિયમો અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા જાહેર કરેલ દિશા નિર્દેશો મુજબ કરવા પ્રયત્ન કરવામાં આવશે. જરૂર પડે નિષ્ણાતો ને પણ આમંત્રણ આપવામાં આવશે. આ નેચર ટ્રેલનો ઉદેશ્ય
આવનાર પેઢી કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે સંવેદનશીલ થાય અને સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતી આવે. આ નેચર ટ્રેલનું આયોજન સેરેનિટિ લાયબ્રેરી અને બોટાનીકલ ગાર્ડન, ભાટ, અમદાવાદ એરપોર્ટ રોડ, ગાંધીનગર કરવામાં આવેલ છે.
રજીસ્ટ્રેશન અને સૂચનો
1) નેચર ટ્રેલનું આયોજન બે ભાગમાં કરવામાં આવેલ છે, આપ કોઈ પણ એક આયોજન પસંદ કરી શકો છો
(1) 08.00 થી 02.00 ( એક દિવસય પ્રકૃતિ પથ - ફ્રી )
(2) રાત્રી રોકાણના કેમ્પ (એક રાત્રી - બે દિવસ - ચાર્જેબલ)
2) નેચર ટ્રેલમાં ભાગ લેવા ઇચ્છતા શાળાએ અગાઉથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. કન્ફર્મેશન વગર નેચર ટ્રેલમાં ભાગ લેવો શક્ય નથી.
માહિતી અને રજીસ્ટ્રેશન માટે 94293 66952 / 8401676763
3) દરેક ગ્રુપની સાઈઝ 12 થી 15 અથવા 25 થી 30 ની રહેશે.
4) આપ કોઈ આપના ગ્રુપ લઈને આવતા ઇચ્છતા હોય તો તેની નિયત કરેલ સંખ્યા થવાથી રજીસ્ટ્રેશન / કન્ફોર્મેશન કરાવવાનું રહેશે.
5) કન્ફોર્મેશન તારીખ અને સમયની ઉપલબ્ધ્ધતા પર રહેશે.
6) મુલાકાતીઓએ પોતાનો ખોરાક અને નાસ્તો સાથે લાવવાનો રહેશે અને તે માટે નિયત કરેલ જગ્યાનો જ ઉપયોગ કરવાનો રહેશે.
7) કોઈ પણ જાતનો કચરો કરવો નહિ કે પ્લાસ્ટિકનો કચરો અહીં પ્રતિબંધ છે.
8) નેચર ટ્રેલમાં સામાન્ય રીતે પક્ષી નિરીક્ષણ, વૃક્ષો અને ઔષધિ વનસ્પતિ ઓળખ, પતંગિયાની ઓળખ, જંગલ ટ્રેક, નેચર ફિલ્મ, અને જુદા જુદા પ્રવૃત્તિ આધાર પ્રોજેક્ટ કરાવવામાં આવશે.
9) વિદ્યાર્થીઓએ નોટ પેન, પાણીની બોટલ, ટોપી, આછા રંગના કપડાં અને બુટ પહેરીને આવવાનું રહેશે. બાયનોક્યુલર, કેમેરા દૂરબીન બાબતે સંચાલકો જવાબદાર રહેશે નહીં.
10) કોઈ પણ વિદ્યાર્થીઓ ને તાવ, શરદી કે માથું દુખવા જેવી પરિસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
11) ધ સેરેનિટિ અને ગુજરાત સરકારના દ્વારા જાહેર કરેલ દિશા નિર્દેશોનું પાલન ચુસ્ત પણે કરવાનું રહેશે. જેમ કે મોં પર માસ્ક ખુબજ જરૂરી છે, પ્રવૃત્તિ દરમ્યાન સામાજિક દૂરી બનાવી રાખવાની રહેશે.
12) આ કોઈ પિકનીકનો કાર્યક્રમ નથી. નેચર ટ્રેલ કાર્યક્રમ દરમ્યાન કોઈ પણ આઉટ ડોર કે ઇન્ડોર રમતો રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
13) આ નેચર ટ્રેલ તદ્દન ફ્રી છે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
14) નેચર ટ્રેલ દરમ્યાન શિસ્ત જરૂરી છે.
15) આ નેચર ટ્રેલ દરમ્યાન બે શિક્ષક નો પણ સમાવેશ કરવામાં આવશે.
16) વિદ્યાર્થીની ના ગ્રુપમાં શિક્ષિકા બેન ને આવવું ફરજીયાત છે.
માહિતી અને રજીસ્ટ્રેશન માટે 94293 66952 / 8401676763
આપનો વિશ્વાસુ
(મનીષ વૈદ્ય)
પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર

18/11/2021
Everyday Free nature trail...
20/08/2021

Everyday Free nature trail...

Registration start for school camping..9429366952
02/02/2019

Registration start for school camping..9429366952

Address

Ahmedabad
380019

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 1pm

Telephone

+919429366952

Alerts

Be the first to know and let us send you an email when LORIS - Serenity School Program posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to LORIS - Serenity School Program:

Share