10/04/2026
રણુંજા બીજ દર્શનના પાવન અવસરે તમામ ભક્તજનોને હાર્દિક આમંત્રણ.
અહીં આપેલા વાર્ષિક બીજ દર્શન 2025–2026 ના શુભ દિવસો અનુસાર દર્શનનો લાભ લો અને ભક્તિભાવથી જીવનને પવિત્ર બનાવો.
બીજ દર્શન રણુંજા, અમદાવાદ ખાતે પરિવાર સાથે પધારો અને આ ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવો.
વધુ માહિતી માટે પોસ્ટરમાં આપેલ વિગતોનો સંપર્ક કરો.