Royal Tours & Travels

Royal Tours & Travels Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Royal Tours & Travels, Tour Agency, Anand.

04/02/2023

Take a trip

26/01/2023
25/01/2023

Royal Tours & Travels

17/01/2023

Sp -offers New Fresh Passport Only -1799Rs

For More Any queries and information
02692 317436

આજરોજ આણંદ શહેરમાં રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો‌ ઉદ્ઘાટન સમારંભ યોજાયો આણંદ શહેરના સામાજિક કાર્યકર સાહીલ ભાઇ ( વલી ) આણં...
12/01/2023

આજરોજ આણંદ શહેરમાં રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો‌ ઉદ્ઘાટન સમારંભ યોજાયો
આણંદ શહેરના સામાજિક કાર્યકર સાહીલ ભાઇ ( વલી ) આણંદ નગરપાલિકા કાઉન્સિલર ઇલ્યાસ આઝાદ તથા ફરહાન મેમણ દ્વારા શહેરનાં ૧૦૦ફૂટ રોડ ઉપર જીઓ પેટ્રોલ પંપ સામે આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટ માં રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા સી.એસ.સી સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેમાં કપલ ટૂર, ફેમિલી ટૂર, ટીકીટ બુકિંગ સ્પેશ્યલ LTC પ્રવાસો આ ઉપરાંત બસ, ટ્રેન, તથા પ્લેન દ્વારા ભારતભર માં ગ્રુપમાં પ્રવાસો નું સુંદર આયોજન કરી આપવામાં આવશે
આ ઉદ્ઘાટન પ્રસંગે આયોજકો ના પરીવાર ના સભ્યો મિત્રો રોયલ ગ્રુપ ના સભ્યો આણંદ ના ખ્યાતનામ ડોક્ટર રઇશા આનંદ, ડોક્ટર આર.એલ.છાંગાણી સાહેબ ડૉ અનશ વ્હોરા ( યુનીટી હોસ્પિટલ) તથા આણંદ ના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર,એમ.જી.ગુજરાતી, ઐયુબ ભાઈ બતોલા શેઠ, મહેશભાઈ વસાવા, કરીશ્મા બેન વહોરા, વિપક્ષ નેતા સલીમશા દિવાન, ઇકબાલ મલેક, ડોક્ટર જાવેદ વ્હોરા, અસ્લમ ભાઈ,ફિરોઝ ખાન પઠાણ, તોસીફ હાફેજી , આબાદ ભાઇ કણજરી વાળા તથા સામાજિક આગેવાનો નગરપાલિકા કાઉન્સિલરો હાજર રહ્યા હતા

Heartly Welcome To All Friends
07/01/2023

Heartly Welcome To All Friends

Address

Anand

Telephone

+912692317476

Website

Alerts

Be the first to know and let us send you an email when Royal Tours & Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Royal Tours & Travels:

Share

Category