Rajpath Travels

Rajpath Travels "A Complete Travel Solution"
�Id : [email protected]

HONEYMOON HIMACHAL TOUR DECEMBER 🥳🌨️❄️😇🙏🏻 THANK YOU
19/12/2022

HONEYMOON HIMACHAL TOUR DECEMBER 🥳🌨️❄️
😇🙏🏻 THANK YOU



🥳🥳🥳 9 FEB 23 - SINGAPORE WITH CRUISE FIX GROUP TOUR🥳🥳🥳MALAYSIA SIGHTSEEN ALSO ADDED 🥳🥳🥳BOOK BEFORE 10 DEC & AVAIL DISCOU...
17/12/2022

🥳🥳🥳 9 FEB 23 - SINGAPORE WITH CRUISE FIX GROUP TOUR🥳🥳🥳
MALAYSIA SIGHTSEEN ALSO ADDED 🥳🥳🥳
BOOK BEFORE 10 DEC & AVAIL DISCOUNT ✅
KINDLY CALL OR WHATSAPP ON - +91 8153860753 , 9913006363


DUBAI TOUR DECEMBER 🥳😍HABIBI COME TO DUBAIHAPPY & EXITED CLIENTS😇🙏🏻       🇦🇪
09/12/2022

DUBAI TOUR DECEMBER 🥳😍
HABIBI COME TO DUBAI

HAPPY & EXITED CLIENTS😇🙏🏻

🇦🇪

😍SPECIAL HONEYMOON TOUR KASHMIR ❄️ 🌨️✅Book Your Holiday With
08/12/2022

😍SPECIAL HONEYMOON TOUR KASHMIR ❄️ 🌨️

✅Book Your Holiday With

MINI TOUR FOR KERALAHAPPY TOURIST 😊HAPPY RELATION😍❤️RAJPATH HOLIDAYS 🏝️🏕️🏝️🏕️🏝️🏕️🏝️🏕️💕🏕️🏝️MUNNAR HILLS                  ...
28/11/2022

MINI TOUR FOR KERALA
HAPPY TOURIST 😊
HAPPY RELATION😍
❤️RAJPATH HOLIDAYS
🏝️🏕️🏝️🏕️🏝️🏕️🏝️🏕️

💕

🏕️🏝️MUNNAR HILLS


DUBAI ALL ABOUT EXPLOREWHERE YOU CAN MAKE MEMORIES 😍NOV 2022 - FAMILY CUSTOMISED TOUR, 😇6727j.patel          🇦🇪         ...
14/11/2022

DUBAI ALL ABOUT EXPLORE
WHERE YOU CAN MAKE MEMORIES 😍

NOV 2022 - FAMILY CUSTOMISED TOUR, 😇
6727j.patel

🇦🇪

CREATE MEMORIES 😍AT THAILAND
01/07/2022

CREATE MEMORIES 😍AT THAILAND


🏝🌹 કેરાલા પ્રવાસ ( 08 ઓગસ્ટ - 2022 )🌹🏝🎯 સમયગાળો :- 08/08/22 થી 22/08/22👉 અમારા મુખ્ય મુખ્ય આકર્ષણો :-🚆 ભરૂચથી ત્રિવેન્દ્...
17/06/2022

🏝🌹 કેરાલા પ્રવાસ ( 08 ઓગસ્ટ - 2022 )🌹🏝

🎯 સમયગાળો :- 08/08/22 થી 22/08/22

👉 અમારા મુખ્ય મુખ્ય આકર્ષણો :-

🚆 ભરૂચથી ત્રિવેન્દ્રમ અને કોચીનથી પરત ટ્રેન દ્વારા.
🚌 ત્રિવેન્દ્રમથી કોચીન મુસાફરી ૨x૨ એસી બસ દ્વારા.
🏩 દરેક હોટલ/રિશોર્ટ થ્રી સ્ટાર ડીલક્ષ કેટેગરીના.
🍽 દરરોજ ભોજનમાં નાસ્તો, લંચ અને ડિનર.
🏢 ત્રિવેન્દ્રમ, કોવાલમ, કન્યાકુમારી, રામેશ્વરમ, મદુરાઇ, ઠેકકડી, મુન્નાર, એલપ્પી અને કોચીન.
🏖 પ્રાકૃતિક સૌંદર્ય, અભ્યારણ, સમુદ્રી બિચો, વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામો, ટી ગાર્ડન, પર્વતીય પ્રદેશો, કુદરતી આબોહવા, મનોરંજન/આરામ માટેના સ્થળો.
🌎 રેલવે ટીકીટ 🎗જી એસ.ટી./ટેક્સ.
☔ ટેગ, આઇ કાર્ડ, કેપ, છત્રી.

🏵 રાજપથ ટ્રાવેલ્સ, ભરૂચ!! 🏵
👉 બુકિંગ માટે વહેલીતકે અમારો સંપર્ક કરો.
ડૉ ગજેન્દ્રસિંહ રાજ (8140028877)
હાર્દિક રાજ (+918153860753)

🌐 વેરી એક્સાઇટિંગ ન્યૂઝ ફોર દુબઈ ટુર.👉 રાજપથ ટ્રાવેલ્સ, ભરૂચ , દ્વારા  જૂન - ૨૦૨૧ દરમિયાન દુબઈ ફેમીલી ગ્રુપ ટુરનું ખૂબ જ...
04/04/2021

🌐 વેરી એક્સાઇટિંગ ન્યૂઝ ફોર દુબઈ ટુર.

👉 રાજપથ ટ્રાવેલ્સ, ભરૂચ , દ્વારા જૂન - ૨૦૨૧ દરમિયાન દુબઈ ફેમીલી ગ્રુપ ટુરનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


🌸 અમારી ગુણવત્તાસભર સગવડો. 🌸

(૦૧) ભરૂચ *શકિતનાથ સર્કલ* થી અમદાવાદ *એરપોર્ટ* અને પરત મુસાફરી *૨x૨ એસી બસ* દ્રારા કરાવીશું.

(૦૨) અમદાવાદથી દુબઈ અને પરત હવાઈ મુસાફરી *એમિરેટ્સ ફ્લાઇટ્સ* ✈ દ્વારા કરાવીશું.

(૦૩) દુબઈ પ્રવાસમાં *સાઈટ શીન* *૦૨×૦૨ એસી કોચ* દ્વારા કરાવીશું.

(૦૪) ટોટલ *૦૭* દિવસમાં *૦૨* *લંચ* અને *૦૪* *ડિનર* કરાવવા માટે માટે દુબઇની પ્રખ્યાત *ભારતીય રેસ્ટોરન્ટ* મા લઇ જઇશું. આ ઉપરાંત *૦૩ અલ્પાહાર* અને *૦૧ ફૂડ પેકેટ* પણ આપીશું.

(૦૫) ટોટલ *૦૬* રાત્રિના રોકાણની વ્યવસ્થા દુબઇની પ્રખ્યાત *ફોર સ્ટાર હોટલ ગ્રાન્ડ એક્ષેલસિયર* માં ગોઠવવામાં આવેલ છે.

(૦૬) *દુબઈ ફ્રેમ* માં લઇ જઇને આપને એક *રોમાંચક અનુભવ* કરાવીશું.

(૦૭) દુબઇના મશહૂર અને ખ્યાતનામ *કેનાલ ક્રુઝ* માં *રાત્રિ ભોજન સાથે ભ્રમણ* કરાવીશું.

(૦૮) *દુબઈ મ્યુઝિયમ અને વન વે મોનોરેલ* સાથે *દુબઈ સીટી ટુર* ગુજરાતી/હિન્દી *ગાઈડ* સાથે કરાવીશું.

(૦૯) *લિમોઝિન કાર* દ્વારા સફર કરાવીશું.

(૧૦) *દુબઇ મોલ, મ્યુઝિકલ ફુવારા શો, બૂર્ઝ ખલીફા* ( એન્ટ્રી ટીકીટ સાથે ) જોવા માટે લઈ જઈશું.

(૧૧) દુબઈમાં પ્રખ્યાત *ડોલ્ફિન શો* નો નજારો બતાવીશું.

(૧૨) *લેન્ડ ક્રૂઝર* ગાડીમાં *રણ સફારી* દરમ્યાન *દુન બેસિન, ઊંટ સવારી, હુક્કા , મેંદી, ફાયર શો, બેલી ડાન્સ, બાર્બે ક્યુ ભોજન* વગેરેની મઝા કરાવીશું.

(૧૩) અબુધાબી સીટી ટુર સાથે *ગ્રાન્ડ મોસ્ક* ની મુલાકાત લઈશું અને ફરારી વર્લ્ડ એક્સેસ કરાવીશું. અથવા આઇ. એમ. જી. વર્લ્ડ એડવેન્ચર થીમ પાર્ક" એક્સેસ કરાવીશું.

(૧૪) ખાસ હાફ ડે શારજાહ સિટી ટુર પણ કરાવીશું.

(૧૫) શોપિંગ ની ભરપૂર મઝા માટે પૂરતો સમય આપીશું અને થોડો સમય ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સ ની ખરીદી માટે મળશે.

(૧૬) સિંગલ એન્ટ્રી દુબઈ વિઝા, ઓકે ટુ બોર્ડ સાથે. ( સબજેક્ટ ટુ યુએઈ વિઝા ડિપાર્ટમેન્ટ. )

(૧૭) ધીર હામ સર્વિસ ટેક્સ , યુએઈ *વેટ* (૫%) અને ભારતીય *GST* (૫%) સાથેનું ફૂલ પેકેજ.

(૧૮) પીવાનું પાણી**, બેક અપ બેગ, છત્રી, કેપ, આઇ કાર્ડ અને બેગ-ટેગ આપીશું.

(૧૯) ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અને કોવિડ કવર સાથેનો વીમો.

(૨૦) એકદમ સરળ પ્રકારની અને ઝંઝટ વગરની કેન્સલેશન પોલિસી.*

🌷ટુર આયોજક શ્રી ડૉ. ગજેન્દ્રસિંહ રાજ.

🌸 *રાજપથ ટ્રાવેલ્સ, ભરૂચ.* 🌸

(M) +918140028877
+918866626081

🌹🎁 સમર કુલ સિક્કિમ ~ દાર્જિલિંગ પ્રીમિયમ એન્ડ લક્ઝુરિયસ પેકેજ.*✈️ પ્રવાસ ઉપાડવાની તારીખ ✈️ :- તા :- ૧૮/૦૩/૨૦૨૧ ને ગુરુવા...
05/03/2021

🌹🎁 સમર કુલ સિક્કિમ ~ દાર્જિલિંગ પ્રીમિયમ એન્ડ લક્ઝુરિયસ પેકેજ.*

✈️ પ્રવાસ ઉપાડવાની તારીખ ✈️ :- તા :- ૧૮/૦૩/૨૦૨૧ ને ગુરુવારે મધ્યરાત્રીના "૧૨:૦૦" વાગે ભરૂચથી "એસી લક્ઝરી કોચ" દ્વારા અમદાવાદ એરપોર્ટ પહોંચીશું.

♦️ અમદાવાદથી તા. ૧૯/૦૩/૨૦૨૧ ને શુક્રવારે સવારે ૦૮:૪૦ વાગે INDIGO - 6E - 226 ફ્લાઈટ દ્વારા મુસાફરી કરીને ૧૧:૧૫ વાગે બાગડોગરા પહોંચીશું.

♦️૧૦ રાત્રી / ૧૦ દિવસ. ( ભરૂચથી ભરૂચ. )

✈️ પ્રવાસ પરત આવવાની તારીખ ✈️ :-
તા :- ૨૮/૦૩/૨૦૨૧ ને રવિવારે બપોરના "૧૨:૫૫" વાગે બાગડોગરા થી "INDIGO - 6E - 6054" ફ્લાઇટ દ્વારા મુસાફરી કરીને બપોરના "૧૫:૩૦" વાગે અમદાવાદ એરપોર્ટ પર ઊતરીશું. ત્યાંથી "એસી લક્ઝરી કોચ" દ્વારા મુસાફરી કરીને ભરૂચ પરત આવીશું.

🏤 HOTEL / RESORT DETAILS. : -

GANGTOK :- 03 N ( FERN DENZONG HOTEL & SPA )

NAMCHI :- 01 N ( SUMIT SOBRALIYA RESORT & SPA )

KALIMPONG :- 02 N ( PINE TREE )

DARJEELING :- 02 N ( SANDERLING RESORT & SPA )

MIRIK :- 01 N ( HOTEL JAGJEET )

VEHICLES :- INNOVA / XYLO.

FOOD PLAN :- MORNING BREAKFAST & DINNER.

🩸🏖️ RAJPATH TRAVELS !! 🏞️🩸

👉 FOR BOOKING CONTACT : -
HARDIK :- +918866626081
DR RAJ : - +918140028877

🏵🌹 સિક્કિમ દાર્જિલિંગ પ્રવાસ ( એપ્રિલ 2020 )નો કાર્યક્રમ અને હોટલની વિગતવાર માહિતી.🌹🏵(૦૧) ભરૂચ થી અમદાવાદ એરપોર્ટ અને છે...
26/02/2020

🏵🌹 સિક્કિમ દાર્જિલિંગ પ્રવાસ ( એપ્રિલ 2020 )નો કાર્યક્રમ અને હોટલની વિગતવાર માહિતી.🌹🏵

(૦૧) ભરૂચ થી અમદાવાદ એરપોર્ટ અને છેલ્લા દિવસે અમદાવાદ એરપોર્ટ થી ભરુચ એસી કોચ દ્વારા.

(૦૨) અમદાવાદથી બાગડોગરા અને બાગડોગરા થી અમદાવાદ હવાઈ મુસાફરી.

(૦૩) કુલ ૦૯ રાત્રી અને ૧૦ દિવસનો પ્રવાસ.

(૦૪) બાગડોગરા થી દાર્જિલિંગ - નામચી ચારધામ - પેલિંગ - ગેંગટોક - પદમચેન - અરીતાર થઈને બાગડોગરા પરત મુસાફરી ઇનોવા / ઝાયલો કે સ્કોર્પિયો જેવા લક્ઝરી વાહનો દ્વારા કરાવવામાં આવશે.

(૦૫) સમગ્ર પ્રવાસ દરમિયાન કોઈપણ દિવસ રાત્રે મુસાફરી નથી અને દરરોજ દરેક જગ્યાએ થ્રી સ્ટાર હોટલમાં ઉતારો આપવામાં આવશે. ( Home stay સિવાય )

(૦૬) દરરોજ રોકાયેલ હોટલમાં સવારનો નાસ્તો અને સાંજનું ભોજન આપવામાં આવશે.

(૦૭) સમગ્ર પ્રવાસ દરમિયાન ત્યાંના લોકલ જાણીતા તથા પ્રચલિત સ્થળો ની મુલાકાત લક્ઝરી વાહનો દ્વારા કરાવવામાં આવશે.

(૦૮) દરેક હોટલમાં બે વ્યક્તિઓ વચ્ચે એક ડબલ બેડ રૂમ આપવામાં આવશે.

(૦૯) પ્રથમ દિવસે આગમન લંચ અને છેલ્લા દિવસે બાય બાય લંચ આપીશું.

(૧૦) તમામ પ્રકારના સર્વિસ ચાર્જ ટેક્સ તેમજ ડ્રાઇવર ભઠઠું અને પાર્કિંગ ચાર્જ નો સમાવેશ કરવામાં આવેલો છે.

(૧૧) આ ઉપરાંત બેકઅપ બેગ, ટ્રાવેલ વીમો, કેપ, બેગ ટેગ, આઈ કાર્ડ, છત્રી એર ટિકિટ, મિનરલ વોટર અને (જીએસટી) નો સમાવેશ કરેલો છે.

(૧૨) સ્થળ મુજબ હોટલ ના નામ

દાર્જિલિંગ = સાઇન રિસોર્ટ એન્ડ સ્પા. ( ૦ર રાત્રી )
નામચી = સુમિત સોબ્રાલિયા રિસોર્ટ એન્ડ સ્પા. ( ૦૧ રાત્રી )
પેલિંગ = હોટલ સોનમચેન. ( ૦૨ રાત્રી )
ગેંગટોક = ગાર્ડન રિત્રિત. ( ૦૨ રાત્રી )
પદમચેન = કંઝોલા હોમ સ્ટે. ( ૦૧ રાત્રી )
અરિતાર = ચિતિઝ હોટલ. ( ૦૧ રાત્રી )

(૧૩) આપના નામની નોંધણી માટે અમારો ફોન દ્વારા અથવા રૂબરૂ ઓફિસ પર આવીને સંપર્ક કરો.
ડૉ ગજેન્દ્રસિંહ રાજ:- ૮૧૪૦૦૨૮૮૭૭
હાર્દિક :- ૮૧૫૩૮૬૦૭૫૩

રજી. ઓફીસ :- "રાજપથ ટ્રાવેલ્સ", ૨૦૧, વડીલોનુ ઘર, કસક સર્કલ પાસે, ભરૂચ. ( ગુજરાત )

🌹 દુબઇ ફૅમિલી ટૂર માર્ચ -૨૦૨૦ નો કાર્યક્રમ 🌹BY EMIRATES FLIGH🌸 *રાજપથ ટ્રાવેલ્સ, ભરૂચ 🌸 More Details Please Contact Us (...
31/01/2020

🌹 દુબઇ ફૅમિલી ટૂર માર્ચ -૨૦૨૦ નો કાર્યક્રમ 🌹

BY EMIRATES FLIGH

🌸 *રાજપથ ટ્રાવેલ્સ, ભરૂચ 🌸

More Details Please Contact Us

(M) WhatsApp
-> ડૉ. ગજેન્દ્રસિંહ રાજ 8140028877
-> હાર્દિક રાજ 8153860753

🏵 *ખાસ નોંધ* :-

👉 આપના પરિવાર , પાડોશી , સગા કે મિત્રોમાંથી કોઈને પણ આ *દુબઈ ટુર* માં જોડાવાની ઈચ્છા હોય તો *"વહેલા તે પહેલાના"* ધોરણે બુકિંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ અમારી ઑફિસની રૂબરૂ મુલાકાત લો અને વધુ માહિતી મેળવો.

Address

201, Vadilonu Ghar, Kasak
Bharuch
392001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

8140028877

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajpath Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajpath Travels:

Share

Category