09/07/2025
મને જન્મ મળ્યો એના માટે હું મારા માતાપિતાનો આદર માનું છું
પણ મને જીવનની કેળવણી મળી એના માટે હું મારા ગુરુનો આભાર માનું છું.
કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું પણ બીજાને આપી દે છે
એવું જ કંઇક શિક્ષકનું છે પોતાનું જ્ઞાન પોતાના માટે નહિ પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે.
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️