15/08/2026
શું તમે પણ ઓછા બજેટમાં કે તમારા મુજબના બજેટમાં ઉમરાહ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો?
અમે આપેલા વાયદા મુજબ અમારા કોઈ પણ જાતના નફા (Profit) વગર, જે ભાવમાં અમને ફ્લાઇટ અને હોટલના રેટ મળ્યા છે તે જ મૂળ ભાવમાં (At Cost Price) તમારા માટે ખાસ ઉમરાહ પેકેજ લાવ્યા છીએ!
અમે Low Budget Umrah થી લઈને High Budget Premium Umrah, Independent Umrah Package, Independent Group Umrah
તેમજ Group Umrah Package – તમામ પ્રકારની જરૂરિયાત મુજબ ઉત્તમ સેવા પૂરી પાડીએ છીએ.
🚨 Performing Umrah under ₹72K from Ahmedabad? Yes, it's real! 🕋✨
✈️ 20 Days Smart Umrah Package Highlights
🗓️ રવાનગી (Departure): 09/09/2026
📍 રૂટ: Ahmedabad ✈️ Jeddah ✈️ Ahmedabad (Direct Flight)
💰 તમારા બજેટ મુજબ 3 ધમાકેદાર સ્કીમ / પેકેજ:
1️⃣ ₹71,313/- Only – 20 દિવસનું બજેટ સ્માર્ટ ઉમરાહ પેકેજ (હરમથી 1500m હોટલ, ફ્રી બસ સર્વિસ સાથે)
2️⃣ ₹81,313/- Only – વોકિંગ ડિસ્ટન્સ હોટલ પેકેજ (હરમથી માત્ર 900m ના અંતરે)
3️⃣ ₹91,313/- Only – પ્રીમિયમ કમ્ફર્ટ ઉમરાહ પેકેજ
🎁 પેકેજમાં સમાવિષ્ટ સેવાઓ (Inclusions):
✈️ રિટર્ન ડાયરેક્ટ ફ્લાઇટ ટિકિટ
📄 ઉમરાહ વિઝા
🍽️ 3 ટાઇમનું સ્વાદિષ્ટ જમવાનું
🕌 મક્કાહ અને મદ�