20/10/2026
અગત્ય ની સૂચના-
તારીખ 22 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર સુધી મારો ફોન બંધ રહેશે.
ખુબ જ અગત્યનું કામ હોય તો ફક્ત વોટ્સએપ મેસેજ કરવો. અથવા ઓફિસ નંબર પર સંપર્ક કરવું.
અથવા ઓફિસે આવી ઓફિસ સ્ટાફ ને મળવું.
હોલિડેઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીલીમોરા
ઓફિસ નંબર- 63552 79069
ઓફિસ સમય- સવારે 10:30 થી સાંજે 6:30