Bhagwati Travels Botad

Call Directions Contact the business

Bhagwati Travels Botad ALL TYPE TOURS PACKAGES

SCHOOL TOUR

MARRAIGE

FUNCTION

HONEY MOON PACKAGES

SPECIALIST IN ALL IN

🪔🎇 દિવાળી વેકેશન ગ્રુપ પ્રવાસ 🎇🪔ચાલો આ દીવાળી વેકેશન માં ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત વિવિધ પ્રકાર ના પ્રવાસો જેમાં...
19/09/2026

🪔🎇 દિવાળી વેકેશન ગ્રુપ પ્રવાસ 🎇🪔

ચાલો આ દીવાળી વેકેશન માં ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત વિવિધ પ્રકાર ના પ્રવાસો જેમાં સામેલ રહેશે.

🚌 2X2 સ્લીપર કોચ બસ

🍱 સવારે ચા - કોફી નાસ્તો , બપોરે શુધ્ધ કાઠિયાવાડી ભોજન , રાત્રે હળવું ભોજન .

🌇 રહેવા માટે ઉત્તમ હોટલ સગવડતા .

⬇️ આજે જ તમારી સીટ બુક કરાવો.

🚌 ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ 🚌

📍📱બોટાદ : 9662932392

📍 📱અમદાવાદ : 9898917333

13/09/2026

🚌ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ 🚌

🪔 🎇 દિવાળી વેકેશન ફેમિલી ગ્રુપ પ્રવાસ 🎇 🪔

🛕હરિદ્વાર - મસૂરી⛰️ - ગોકુળ - મથુરા 🛕

પ્રવાસ દિવસ - 09

📆 તારીખ : 10.11.2026.

🚌 2X2 સ્લીપર કોચ બસ

🌇 4 વ્યક્તિ વચ્ચે હોટલ રૂમ

🍱 સવાર નાસ્તો , બપોર - સાંજ જમવાનું .

આજે જ તમારી મન પસંદ સીટ બુક કરો

સંપર્ક

📍બોટાદ : 9998165534 9662932392
📍અમદાવાદ : 9898917333 9898336800

🪔 દિવાળી વેકેશન પ્રવાસ 2026🪔 ➡️ચાલો...હરિદ્વાર...ઋષિકેશ...મસૂરી...ગોકુળ..મથુરા.. ખાટું શ્યામ.. સાંવરિયા શેઠ..🚌 2X2 સ્લીપ...
10/09/2026

🪔 દિવાળી વેકેશન પ્રવાસ 2026🪔

➡️ચાલો...હરિદ્વાર...ઋષિકેશ...મસૂરી...ગોકુળ..મથુરા.. ખાટું શ્યામ.. સાંવરિયા શેઠ..

🚌 2X2 સ્લીપર કોચ બસ.

🌇 4 વ્યક્તિ વચ્ચે હોટલ રૂમ.

🍱 શુધ્ધ કાઠિયાવાડી જમવાનું.

⬇️ આજે જ તમારી સીટ બુક કરાવો

📍 બોટાદ 📍અમદાવાદ
📱 9998165534 📱9898917333
📱 9662932392 📱9898336800.

01/09/2026

🚌 EXPRESS GOA 🚣

DANCING CRUISE 🛥️

DINNER & DRINKS 🍱

FULL ENJOYMENTMENT 💃🕺

BHAGWATI TOURS & TRAVELS

BOTAD & AHMEDABAD

9898917333

🚌NEW ADDED 🚌આપ સૌના સાથ અને સહકારથી… એક નવી સિદ્ધિ! ❤️ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પરિવાર સાથે હવે અમારી નવી 2×2 | 48 AC...
18/08/2026

🚌NEW ADDED 🚌

આપ સૌના સાથ અને સહકારથી… એક નવી સિદ્ધિ! ❤️

ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પરિવાર સાથે હવે અમારી નવી 2×2 | 48 AC Sleeper Coach Bus જોડાઈ છે. 🚌✨

આ બસ માત્ર અમારી નવી શરૂઆત નથી, પરંતુ આપ સૌએ અમારા પર મૂકેલા વિશ્વાસ અને પ્રેમનું પરિણામ છે.

તમારા વિશ્વાસ સાથે…
સફર હજુ વધુ આરામદાયક, સુવિધાયુક્ત અને યાદગાર બનાવવાનો અમારો પ્રયાસ ચાલુ રહેશે. ❤️

🙏 આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
તમારી સફર… અમારી જવાબદારી.

🇮🇳HAPPY INDEPENDENCE DAY! 🇮🇳આઝાદીના આ પર્વ પર દેશની એકતા, અખંડિતતા અને સમૃદ્ધિ માટે સૌને હાર્દિક શુભકામનાઓ.ચાલો, દેશપ્રે...
15/08/2026

🇮🇳HAPPY INDEPENDENCE DAY! 🇮🇳

આઝાદીના આ પર્વ પર દેશની એકતા, અખંડિતતા અને સમૃદ્ધિ માટે સૌને હાર્દિક શુભકામનાઓ.

ચાલો, દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવ સાથે નવા ભારતના નિર્માણમાં આપણો ફાળો આપીએ. ❤️🤍💚

જય હિન્દ 🇮🇳 | વંદે માતરમ્ 🇮🇳D🇮🇳

HAPPY INDEPENDENCE DAY TO ALL

⭐FULL DISCOUNT RATE⭐🚩  સૌરાષ્ટ્ર દર્શન  🚩🌄 દ્વારકા - સોમનાથ - જૂનાગઢ 🌄➡️ ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત🚌 સિટિંગ બસ.🍱 ...
09/08/2026

⭐FULL DISCOUNT RATE⭐

🚩 સૌરાષ્ટ્ર દર્શન 🚩

🌄 દ્વારકા - સોમનાથ - જૂનાગઢ 🌄

➡️ ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત

🚌 સિટિંગ બસ.

🍱 🌇 રહેવા - જમવા સાથે.

⬇️ 📱 જલ્દી આપનું બુકિંગ કરાવો..

📍 બોટાદ : 9998062131 9998165534 9998511064

🚩જન્માષ્ટમી ફેમિલી - ગ્રુપ પ્રવાસ🚩ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત.🏞️⛰️  ચાલો જન્માષ્ટમી ની રજાઓ માં ભગવતી ટુર્સ એન્ડ ટ...
06/08/2026

🚩જન્માષ્ટમી ફેમિલી - ગ્રુપ પ્રવાસ🚩

ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત.

🏞️⛰️ ચાલો જન્માષ્ટમી ની રજાઓ માં ભગવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત વિવિધ ફેમિલી - ગ્રુપ પ્રવાસ .🏞️⛰️🏔️

🚩 પાવન જ્યોતિર્લિંગ દર્શન સાથે સાથે. પહાડો ની મજા માણો..

🚌. 2X2 સ્લીપર કોચ બસ.
🍱 શુધ્ધ કાઠિયાવાડી ભોજન
🌇 હોટેલ / રિસોર્ટ માં રોકાણ
👬 ટૂર મેનેજર.

⬇️📱 આજે જ તમારી સીટ બૂક કરાવો .

📍 બોટાદ : 9998165534 9662932392
📍 અમદાવાદ : 084019 32392 9898336800.

03/08/2026

🎉⭐ચાલો...સાતમ ..આઠમ ની રજાઓ માં.

🚩મહારાષ્ટ્ર ના 2 જ્યોતિર્લિંગ સાથે.

નાશિક..શિરડી.. ત્રંબકેશ્વર...શનિદેવ...સાપુતારા.🏞️🏔️

📅 પ્રવાસ 5 દિવસ .તારીખ : 01.09.2026

➡️ ટિકિટ 7000/

🚌 2X2 સ્લીપર કોચ બસ

🌇 4 વ્યક્તિ વચ્ચે રૂમ

🍱 સવારે નાસ્તો બપોર શુધ્ધ કાઠિયાવાડી જમવાનું રાત્રિ હળવું ભોજન

⬇️ બુકિંગ ચાલુ છે.

📍બોટાદ : 9662932392 9998165534.

📍અમદાવાદ : 9898917333 9898336800

30/07/2026

🏞️⛰️ Let's .Go.🌦️🌦️..Matheran⛰️🏞️

🏔️Mahableshwar -🏞️ Lonavala - 🌦️Matheran.

📅 Date : 02.09.2026 Days 5

🚌 2X2 AC Sleeper Coach Bus.

🍱 All Foods.

🌇 3 ⭐ Delux Hotel / Resorts Stay.

⬇️📱 Booking Open

Botad : 9662932392 9998165534
Ahmedabad : 9898917333 9898336800

Address

Old Paliyad Bus Stand. Modh Samaj Ni Vadi Same
Botad
364710

Telephone

+919898917333

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhagwati Travels Botad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhagwati Travels Botad:

Shortcuts

Share