Jira - Dabhali ગીર

Jira - Dabhali ગીર જીરા(ડાભાળા)ગીર એ સંત શ્રી રાધિકાદાસબાપુની પવિત્ર ભૂમિ.. જય નરસંગ🙏

01/01/2024

જય રાધેશ્યામ બાપુ 🙏

Jira Gir ❣️
20/11/2023

Jira Gir ❣️

14/11/2023

અન્નકૂટ દર્શન
નરસંગ ધામ- જીરા

સરદાર પટેલ ભવન( પટેલ વાડી ) જીરા - ગીરખાતમૂર્હુત તારીખ ૧૬-૧૧-૨૦૨૩
12/11/2023

સરદાર પટેલ ભવન( પટેલ વાડી ) જીરા - ગીર
ખાતમૂર્હુત તારીખ ૧૬-૧૧-૨૦૨૩

12/11/2023

નરસંગ ધામ 🙏

શહેરથી ઘણું દૂર...મારા દિલથી નજીક મારું ગામડું,શહેર હોય ભલે સપનું, નિંદર આપે મારું ગામડું,શહેરથી છે ઘણું નાનું, પણ જીવન ...
06/11/2023

શહેરથી ઘણું દૂર...મારા દિલથી નજીક મારું ગામડું,
શહેર હોય ભલે સપનું, નિંદર આપે મારું ગામડું,
શહેરથી છે ઘણું નાનું, પણ જીવન આપે મોટું મારું ગામડું.❣️
#ભાભલા🙂
જીરા ગીર ❣️

અપના ઘર ટિફન સેવા આવતી કાલ તારીખ ૪-૧૧-૨૦૨૩ થી શનિવાર થી શરૂઆત કરવામાં આવેલ છે. જે લોકો ને ટિફિન સેવા ચાલુ કરવાની હોય તેમ...
04/11/2023

અપના ઘર ટિફન સેવા આવતી કાલ તારીખ ૪-૧૧-૨૦૨૩ થી શનિવાર થી શરૂઆત કરવામાં આવેલ છે. જે લોકો ને ટિફિન સેવા ચાલુ કરવાની હોય તેમણે સવારે ૯:૩૦ પહેલા અને સાંજ માટે ૪:૦૦ વાગ્યા સુધી માં પોસ્ટર માં જણાવેલ નંબર પર ફોન કરી જણાવવાનું રહેશે.

આદરણીય મિત્રો અને જીરા ગામ પરિવાર,પ્રવેશદ્વાર લોકાર્પણ તથા સરદાર પટેલ ભવન ખાતમુહુર્ત વિધિ સમારોહ જીરા ખાતે નિર્માણ થયેલ ...
04/11/2023

આદરણીય મિત્રો અને જીરા ગામ પરિવાર,

પ્રવેશદ્વાર લોકાર્પણ તથા સરદાર પટેલ ભવન ખાતમુહુર્ત વિધિ સમારોહ

જીરા ખાતે નિર્માણ થયેલ પ્રવેશદ્વાર નું લોકાર્પણ વિધી તથા સરદાર પટેલ ભવન વાડી નું ખાતમુહુર્ત વિધી *શ્રી નરેશભાઈ પટેલ, ચેરમેન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ* ના વરદ હસ્તે રાખેલ છે. જે કાર્યક્રમમાં ઉપસ્થીત રહેવા આપને ભાવભર્યું આમંત્રણ છે.

તારીખ અને સમય:
૧૬-૧૧-૨૦૨૩, ગુરુવાર, સવારે ૧૦:૦૦ કલાકે

સ્થળ:
સરદાર પટેલ ભવન (પટેલ વાડી), જીરા.

નિમંત્રક:
શ્રી મેહુલ લાલજીભાઈ બાંભરોલીયા
શ્રી જલ્પેશ હસમુખભાઈ બાંભરોલીયા
શ્રી દિલીપભાઈ કેશુભાઈ બાંભરોલીયા
સદગુરુ યુવક મંડળ- સુરત
જીરા-ગામ પરીવાર

ધન્યવાદ

08/09/2023

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના નરસંગ ધામના દર્શન
જય શ્રી કૃષ્ણ 🙏

જીરા❣️
22/07/2023

જીરા❣️

એક જાંબાઝ IPS અધિકારી તરીકેની છાપ ધરાવનાર તેમજ ગુનેગારો તેમના નામ માત્રથી કંપી ઉઠતા તેવા આપણા સૌના આદરણીય રઘુવીરસિંહ દિલ...
19/06/2023

એક જાંબાઝ IPS અધિકારી તરીકેની છાપ ધરાવનાર તેમજ ગુનેગારો તેમના નામ માત્રથી કંપી ઉઠતા તેવા આપણા સૌના આદરણીય રઘુવીરસિંહ દિલાવરસિંહ ઝાલા સાહેબ(R.D Zala) જેમનો આપણા જીરા ગામ સાથે એક અદભુત નાતો રહ્યો છે તેઓનુ દુ:ખદ્ અવસાન થયેલ છે, તેઓના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના🙏
જય જગ્યાવાળા🙏

Address

At Jira
Dhari
365660

Website

Alerts

Be the first to know and let us send you an email when Jira - Dabhali ગીર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share