Velavadar

Velavadar Add. - " Velavadar, Ta. Gariyadhar, Dist. Bhavnagar, Gujrat, India. - 364505 "

આત્મીય સ્નેહી શ્રી, વેળાવદર સમસ્ત પટેલ સમાજ (અમદાવાદ) સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણા બધાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ...
07/01/2026

આત્મીય સ્નેહી શ્રી, વેળાવદર સમસ્ત પટેલ સમાજ (અમદાવાદ)

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે આપણા બધાના ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાકરીયા હનુમાનજી દાદાની અસીમ કૃપાથી વેળાવદર પટેલ યુવા ગ્રુપ (અમદાવાદ) દ્વારા તા. ૧૧/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ પ્રેમ નો પરિવારોત્સવ તથા સમસ્ત વેળાવદર પટેલ સમાજનો

બીજો સ્નેહમિલન સમારોહ

નું આયોજન કરવામાં આવેલ છે, તો વેળાવદર સમસ્ત પટેલ સમાજના તમામ લોકોને આ શુભપ્રસંગમાં હાજરી આપવા તથા આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડવા આપને સહ પરિવાર તથા સહ મિત્રમંડળ પધારવા સ્નેહભર્યું આમંત્રણ છે.

✨ સ્નેહમિલનની અવિસ્મરણીય પળો! ✨સમસ્ત વેળાવદર ગામ પરિવાર, અમદાવાદ દ્વારા આયોજિત પ્રથમ સ્નેહમિલન સમારોહ તારીખ ૨૨ જૂન ૨૦૨૫ન...
23/06/2025

✨ સ્નેહમિલનની અવિસ્મરણીય પળો! ✨

સમસ્ત વેળાવદર ગામ પરિવાર, અમદાવાદ દ્વારા આયોજિત પ્રથમ સ્નેહમિલન સમારોહ તારીખ ૨૨ જૂન ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક યોજાયો.

💐 ૩૫૦થી વધુ વેળાવદર પરિવારજનોની ઉમંગભરી હાજરીએ આ દિવસને યાદગાર બનાવી દીધો.

#સ્નેહમિલન #વેળાવદરપરિવાર #સંસ્કૃતિ #સમરસતા

02/05/2025

Velavadar Gam Samast Patel Samajno Parivarotsav

12/04/2025

Velavadar Patidar Premier League 2025

Jay Sakariya dada 🙏🙏
12/04/2025

Jay Sakariya dada 🙏🙏

12/04/2025

Jay Sakariya dada 🙏🙏🙏

ઘોઘારી પરિવારના કુળદેવી બ્રહ્માણી માં અને આઈ શ્રી ખોડીયાર માં ................
05/11/2024

ઘોઘારી પરિવારના કુળદેવી બ્રહ્માણી માં અને આઈ શ્રી ખોડીયાર માં ................

हर हर महादेव
02/09/2024

हर हर महादेव

Har har mahadev.......
26/08/2024

Har har mahadev.......

ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામે આજે ૧૫ જૂનના રોજ બપોરના ૪-૧૫ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ધોધમાર ૩.૫ ઈંચ વરસાદ પડતાં ગામની...
16/06/2024

ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામે આજે ૧૫ જૂનના રોજ બપોરના ૪-૧૫ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ધોધમાર ૩.૫ ઈંચ વરસાદ પડતાં ગામની બંને બાજુના તળાવોમાં ખુબ પાણી આવી રહ્યું છે.તે ઓવર ફલો થઇ જવાની સંભાવના છે.વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. વેળાવદરમાં ઉદ્ધવેલો ગંભીર પાણીનો પ્રશ્ન પણ દોઢ કલાકમાં ઉકેલાઈ ગયો છે.

Address

Gariyadhar
364505

Telephone

+919106764909

Website

Alerts

Be the first to know and let us send you an email when Velavadar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Velavadar:

Share