Panchmahal Tourism

Panchmahal Tourism Panchmahal(or Panch Mahal) is a district of Gujarat located in the eastern part of the state.

The history of Panchmahals district revolves around the city of Champaner. Panch mahal is an Arabic or IRanian word derived from Panch ("five") and Mahal ("palace")/ It was established in 7th century (647) in the territory of King Vanraj Chavda of Solanki dynasty. In the 13th century, Chauhans acquired the city from Muslim rulers under Alauddin Khilji. Their rule continued until 1484, when Mahmud

Begada of Gujarat Sultanate captured the city. Thereafter Godhra became center of the district under the Mughal Empire (1575 to 1727).

નવરાત્રીના પાવન અવસરે દેવી માં તમને અને તમારા પરિવારને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સંપત્તિ આપે.તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય એ...
15/10/2023

નવરાત્રીના પાવન અવસરે દેવી માં તમને અને તમારા પરિવારને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સંપત્તિ આપે.
તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય એ જ પ્રાર્થના.

https://instagram.com/_panchmahal_?igshid=OGQ5ZDc2ODk2ZA==

14/10/2023
આજ ના શુભ દર્શનશ્રી મહાકાળી માં શક્તિપીઠ પાવાગઢ
21/09/2023

આજ ના શુભ દર્શન
શ્રી મહાકાળી માં શક્તિપીઠ પાવાગઢ

જય મહાકાળી માં જય મહાકાળી માં🙏
21/09/2023

જય મહાકાળી માં જય મહાકાળી માં🙏

જય સોમનાથ મહાદેવ 🙏🏻
18/09/2023

જય સોમનાથ મહાદેવ 🙏🏻

17/09/2023

Big breaking પાનમ નદી બે કાંઠે વહેતી થઈ

હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

પંચમહાલમાં જળબંબાકારથી મેસરી નદી બે કાંઠે, ઠેર-ઠેર પાણી ભરાયાં, રાજ્યના 49 તાલુકામાં એક ઈંચથી સાડા છ ઈંચ સુધી વરસાદ

રેડ એલર્ટદાહોદ અને પંચમહાલ માં ૨ દિવસ અતિભારે વરસાદ ની આગાહી. બહાર નીકળતા પહેલા ૨ વાર વિચાર કરજો.  ૨ દિવસ કોઈ પ્લાંનિંગ ...
17/09/2023

રેડ એલર્ટ

દાહોદ અને પંચમહાલ માં ૨ દિવસ અતિભારે વરસાદ ની આગાહી. બહાર નીકળતા પહેલા ૨ વાર વિચાર કરજો. ૨ દિવસ કોઈ પ્લાંનિંગ ના કરતા

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹
07/09/2023

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹

BIG NEWS : લદ્દાખમાં મોટો એક્સિડન્ટ, આર્મીની ટ્રક ઊંડી ખીણમાં ખાબકતાં 9 સૈનિકો શહીદ 🙏🙏om shanti🙏🙏        Saujanya VTV Gu...
19/08/2023

BIG NEWS : લદ્દાખમાં મોટો એક્સિડન્ટ, આર્મીની ટ્રક ઊંડી ખીણમાં ખાબકતાં 9 સૈનિકો શહીદ

🙏🙏om shanti🙏🙏



Saujanya VTV Gujrati

🇮🇳આજની અદભુત તસ્વીર... આપણાં દેશ ની આન બાન અને શાન...આપણે આ તસવીરમાં જોઈ રહ્યા છીએ કે જે માતાને એક લાકડી ના સહારા ની જરૂ...
15/08/2023

🇮🇳આજની અદભુત તસ્વીર... આપણાં દેશ ની આન બાન અને શાન...આપણે આ તસવીરમાં જોઈ રહ્યા છીએ કે જે માતાને એક લાકડી ના સહારા ની જરૂર છે એ માતા એ જમીન પર ધ્વજ નથી અડવા દીધો... ધન્ય છે આવા માતાને કે જેમણે આપણા તિરંગા નું કેટલું બહુ મૂલ્ય છે એ સમજાવી જાય છે આ માતા વિશે જેટલા શબ્દો લખો એટલા ઓછા પડે..

🇮🇳 વંદે માતરમ્ 🇮🇳

અત્યાર સુધી રક્ષા કરી છે, વિશ્વાસ રાખો આગળ પણ રક્ષા કરશે... જય દ્વારકાધીશ જી🙏🌹           Panchmahal Tourism
15/06/2023

અત્યાર સુધી રક્ષા કરી છે,
વિશ્વાસ રાખો આગળ પણ રક્ષા કરશે...
જય દ્વારકાધીશ જી🙏🌹






Panchmahal Tourism

Address

Godhra

Alerts

Be the first to know and let us send you an email when Panchmahal Tourism posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Panchmahal Tourism:

Share