Insideview IDAR

Insideview IDAR Hand made wooden products of KHARADI BAZAR

17/03/2021
જ્યાં જન્મીને મોટા થયા છીએ એ વતનની ઓળખ જળવાઈ રહે, એની પ્રસિદ્ધિ થાય એ આશયથી અમારી ટીમ ઉપરાંત ઈડરનાં ઘણાં લોકો ગૃપ બનાવીન...
14/03/2021

જ્યાં જન્મીને મોટા થયા છીએ એ વતનની ઓળખ જળવાઈ રહે, એની પ્રસિદ્ધિ થાય એ આશયથી અમારી ટીમ ઉપરાંત ઈડરનાં ઘણાં લોકો ગૃપ બનાવીને તથા વ્યક્તિગત રીતે પણ કાર્યરત છે. જેઓ દેખીતી રીતે કામ ન કરી રહ્યા હોય એવા લોકો પણ પોતાનો સમય ફાળવીને, માર્ગદર્શન પૂરું પાડીને, આર્થિક રીતે કે અન્ય ઘણી રીતે આ આશયને આગળ ધપાવવામાં, એને મજબૂત કરવામાં સહભાગી રહ્યા છે. આ ઉદ્દેશને મજબૂત કરવાના અમારા પ્રયત્નોમાં અમને પણ આવી ઘણી રીતે સાથસહકાર અને માર્ગદર્શન મળતું રહ્યું છે. આપના તરફથી મળેલા આ સાથ માટે આપ સૌનો આભાર વ્યક્ત કરવાના એક પ્રતિકરૂપે આ નાનકડી ભેટ અમે આપને પહોંચાડી છે. સમાન ઉદ્દેશથી કામ કરનારા દરેક વ્યક્તિઓ તથા જૂથ આમ જ એકબીજાને સાથસહકાર આપતા રહે અને વતનનું નામ રોશન થાય એવા પ્રયત્નો કરતાં રહીએ એ જ આશા સહ આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

~ Team InsideView IDAR

Wooden Toy / ItemTaking orders DM to order yours.
27/01/2021

Wooden Toy / Item
Taking orders

DM to order yours.




Wooden toyTaking orders DM to order yours.
27/01/2021

Wooden toy
Taking orders

DM to order yours.




Rabit carWooden ToyTaking orders DM to order yours.
24/01/2021

Rabit car
Wooden Toy
Taking orders

DM to order yours.




Hand blender Wooden item Taking orders DM to order yours.
21/01/2021

Hand blender
Wooden item
Taking orders

DM to order yours.




Address

Idar
Himatnagar
383430

Alerts

Be the first to know and let us send you an email when Insideview IDAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Insideview IDAR:

Share