10/07/2017
એક એવી ભૂમિ કે જેની સીમાઓને ભારતીય સમુદ્ર પખાળી રહ્યો છે. જ્યાં રીતરિવાજો, સંસ્કૃતિ, ધર્મ, પરંપરાઓ, ભાષા અને સાહિત્યનો, કુદરતી સૌંદર્યનો ખજાનો છે. આ જગ્યાનું નામ છે તામિલનાડુ. તામિલનાડુમાં આમ તો પ્રવાસીઓને આકર્ષે એવું ઘણું બધું છે. તેનું ભવ્ય પાટનગર…