02/10/2025
રાવણ પર રામનો વિજય
અધર્મ પર ધર્મનો વિજય
અસત્ય પર સત્યનો વિજય
અન્યાય પર ન્યાયનો વિજય
પાપ પર પુણ્યનો વિજય
અજ્ઞાન પર જ્ઞાનનો વિજય
પ્રતિક સમાન વિજ્યાદશમી પર્વની રજવાડી ટ્રાવેલ્સ પરિવાર વતી આપ સૌ ને શુભકામનાઓ 🙏