Mansarovar Tour Jamnagar

Mansarovar Tour Jamnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mansarovar Tour Jamnagar, Tour Agency, Nitaben J Nanda, 34, Digvijai Plot, Opp Jain Kanya Chhatralaya , Near Small Jain Derasar 'RUDRAKHSH' on Main Road, Jamnagar.

Om namaha shivay
26/05/2026

Om namaha shivay

24/03/2026
08/03/2026

Happy Women's Day...

23/02/2026

Mansarovar Tour Jamnagar

*કૈલાશ માનસરોવર યાત્રા 2026*

જય શિવ શંકર ... હર હર મહાદેવ
જામનગર થી કૈલાસ માનસરોવર યાત્રા નું આયોજન નીતાબેન નંદા દ્વારા 2017 થી અવિરત સફળતા પૂર્વક કરવામાં આવેલ છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જૂન 2026 માં આ દુર્લભ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા માં જોડાવા ઈચ્છુક યાત્રી પાસે ચૂંટણી કાર્ડ અને વર્ષ 2026 સુધી નો માન્ય પાસપોર્ટ હોવો જરૂરી છે. આ અવિસ્મરણીય યાત્રા માં જોડાવા માટે પોતાનું નામ, યાત્રિકોની સંખ્યા અને પોતાનો વ્હોટસએપ વાળો મોબાઇલ નંબર (નીતાબેન નંદા 6354572926, રોહિત ભણસાલી 9898387999) મોકલવાનો રહેશે. આ યાત્રા માટે ની જરૂરી પ્રક્રિયા એપ્રિલ -2026 થી શરૂ થઈ જશે. વધુ માહિતી માટે ઉપર દર્શાવેલ નંબર પર કોલ કરવો ... ઓમ નમઃ શિવાય ... 🙏🙏🙏

Address

Nitaben J Nanda, 34, Digvijai Plot, Opp Jain Kanya Chhatralaya , Near Small Jain Derasar 'RUDRAKHSH' On Main Road
Jamnagar
361005

Telephone

+916354572926

Website

Alerts

Be the first to know and let us send you an email when Mansarovar Tour Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category