16/04/2026
*સાથે મળી ચાલીએ* અને જાગૃતિ ફેલાવીએ
આપડા પરિવાર ને Blood ની જરૂર હોય તો blood આપવું, *કોઈ ડરવાની જરૂર નથી*
*3rd May 6 AM to 8 Am Morning Walk With Fun Activities 😂*
Route આપને Group મા Share કરવામાં આવશે
Jay Hind 🇮🇳
*Rotary club of Imagica and Social Workers*
*Registration માટે આ link પર click કરો અને આવો પરિવાર સાથે*
https://forms.gle/8r3fn4tvTJ8FZaTeA