Shree Khodaldham Kagvad

Shree Khodaldham Kagvad welcome Tu shree khodaldham trust official page

સવારના ખોડલધામ કાગવડથી ખોડિયાર માતાજી ના દર્શન MORNING, SHREE KHODIYAR MATJI DARSHAN FROM KHODALDHAM TEMPLE...🙏🙏🙏🙏
19/11/2020

સવારના ખોડલધામ કાગવડથી ખોડિયાર માતાજી ના દર્શન

MORNING, SHREE KHODIYAR MATJI DARSHAN FROM KHODALDHAM TEMPLE...
🙏🙏🙏🙏

શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મંદિર પરિસરમાં દિવડાથી ખોડલધામ લખવામાં આવ્યું હતું. મંદિર પરિસરમ...
15/11/2020

શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મંદિર પરિસરમાં દિવડાથી ખોડલધામ લખવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં રોશની અને લાઈટિંગ થી સુશોભિત મંદિર જગમગી ઉઠ્યુતું તેનો અદભુત દિવ્ય અને ભવ્ય નજારો...

તા.૧૩.૧૧.૨૦૨૦ના ધ્વજા, વાઘા અને થાળ ના યજમાનશ્રીશ્રી કાર્તિકભાઈ સાવલિયાગોંડલ
13/11/2020

તા.૧૩.૧૧.૨૦૨૦ના ધ્વજા, વાઘા અને થાળ ના યજમાનશ્રી
શ્રી કાર્તિકભાઈ સાવલિયા
ગોંડલ

11/11/2020

આજ થી શરૂ થતા દિવાળી ના દરેક પર્વ ની મારા અને મારા પરિવાર તરફથી આપને અને આપના પરિવાર ને ખુબ ખુબ શુભકામનાઓ અને ઈશ્વર તમને સુખ સમૃદ્ધિ,તંદુરસ્તી અર્પે એવી પ્રાર્થના
🙏🙏🙏🙏🙏

Address

Jetpur
360380

Alerts

Be the first to know and let us send you an email when Shree Khodaldham Kagvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Khodaldham Kagvad:

Share