19/03/2025
તમે તમારા પેરેન્ટ્સને USA ફરવા માટે તો બોલાવી દીધાં, પણ હવે જોબ પ્રેશરના કારણે તમારી પાસે પેરેન્ટ્સને USA ફેરવવા માટે સમય નથી તો પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દિશાન હોલિડેઝ તમારા પેરેન્ટ્સને USA ફરવાની મોજ કરાવશે એ પણ ગુજરાતી ગાઈડ અને તેમને અનુકૂળ આવે તેવા ભોજન (ગુજરાતી, સ્વામિનારાયણ, જૈન) સાથે.. દિશાન 8 મેએ અમેરિકા ટૂર લઈને આવી રહ્યું છે, તમે USAથી જ તમારા પેરેન્ટ્સને દિશાનની ટૂરમાં જોઇન કરી શકો છો. તો આજે જ દિશાનનો સંપર્ક કરો અને તમારા પેરેન્ટ્સને USA ફરવવાની ચિંતા છોડો.
What’s Included?
✅ 20 Nights | 21 Days – A full USA experience!
✅ Gujarati Tour Manager – No language barriers, no stress.
✅ Authentic Indian Meals – Enjoy Ghar nu jamvanu, even in the USA!
✅ Disneyland, Universal Studios, Vegas, Grand Canyon & More!
Premium USA Tour at an Unbeatable Price!
📅 Departure: May 8, 2025
📞 Call/WhatsApp: 02762-3500-06/07 | +91 85309 40440 | +91 98980 40390
📧 Email: [email protected] | [email protected]
📍 Limited seats! The USA trip you've always dreamed of—book before it’s gone!