24/06/2026
"જો તમે સાપુતારા જવાનું પ્લાન કરી રહ્યા છો, તો એક વાત મગજમાં ફિટ કરી લેજો! સાપુતારા ફરવાની ખરી મજા પ્રોપર સાપુતારા સિટીમાં રહેવામાં નથી, પણ એની આજુબાજુ આવેલા નાના અને સુંદર ગામડાઓમાં રહેવામાં છે.
ત્યાં તમને અસલી પહાડી વાતાવરણ, શાંતિ અને પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળશે. સવારે પક્ષીઓના અવાજ સાથે આંખ ખૂલશે અને દેશી ખાવા-પીવાની જે મજા આવશે ને, એ લક્ઝરી હોટેલમાં ક્યારેય નહીં મળે! એટલે આ વખતે હોટેલ નહીં, પણ આસપાસના હોમસ્ટે કે વિલેજ રિસોર્ટ ટ્રાય કરજો. મજા બમણી થઈ જશે!"
Awesome Adventure Pvt. Ltd.
098791 24342