Jay Swami Tourism

Jay Swami Tourism ITS YOUR WORLD, DISCOVER IT

મહાકુંભ સાથે ઉજ્જૈન અયોધ્યા યાત્રા તારીખ 09 થી 14 ફેબ્રુઆરી 2025 - દિવસ 6યાત્રા ટીકીટ: સોફા 10000/- રૂપિયાયાત્રા સ્થળો: ...
28/01/2025

મહાકુંભ સાથે ઉજ્જૈન અયોધ્યા યાત્રા

તારીખ 09 થી 14 ફેબ્રુઆરી 2025 - દિવસ 6
યાત્રા ટીકીટ: સોફા 10000/- રૂપિયા

યાત્રા સ્થળો:
ઉજ્જૈન
પ્રયાગરાજ મહાકુંભ
અયોધ્યા

નોંધ :-
✓ 1×2 સ્પેશિયલ સ્લીપર લક્ઝરી બસ દ્વારા
✓ રહેવા સાથેની વ્યવસ્થા
✓ સવારે ફૂલ પેટ નાસ્તો અને રાત્રે ભોજન
✓ ચાર વ્યક્તિ વચ્ચે રૂમ વ્યવસ્થા
✓ સાઈડસીન સ્વખર્ચે
✓ પ્રયાગરાજ મહાકુંભમાં ભોજનની વ્યવસ્થા યાત્રીએ જાતે જ કરવાની રહેશે.

આપની યાત્રા આનંદદાયી યાદગાર બની રહે...

બુકિંગ અને વિશેષ માહિતી માટે સંપર્ક...
જય સ્વામી ટુરીઝમ(સુરત,અમદાવાદ,નવસારી)
MO:9898056593,9898056516

_*સ્પે.પ્રયાગરાજ મહાકુંભ શાહી સ્નાન યાત્રા*_* તારીખ 9 થી 14 ફેબ્રુઆરી 2025 છ દિવસ * 1×2 સ્પેશિયલ લક્ઝરી બસ દ્વારા(આરામદા...
25/01/2025

_*સ્પે.પ્રયાગરાજ મહાકુંભ શાહી સ્નાન યાત્રા*_

* તારીખ 9 થી 14 ફેબ્રુઆરી 2025 છ દિવસ
* 1×2 સ્પેશિયલ લક્ઝરી બસ દ્વારા(આરામદાયી યાત્રા)
* યાત્રા ટિકિટ નીચેના સોફા 9500/- રૂપિયા (એક વ્યક્તિના) ઉપરના સોફા 9000/- રૂપિયા (એક વ્યક્તિના)
* પ્રવાસ દરમ્યાનમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે.
* પ્રયાગરાજમાં જમવાનું તેમજ રહેવાનું સરકારશ્રીએ કરેલ વ્યવસ્થા મુજબ સ્વખર્ચે રહેશે.
* ઉજ્જૈનમાં રહેવાની અને જમવાની(સવારે નાસ્તો અને રાત્રી ભોજન)વ્યવસ્થા આ પેકેજમાં સામેલ છે.

`ખાસ સુચના: પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન સરકારશ્રીના નિયમોનું યથાર્થ પાલન કરવું સાથે યાત્રા સંચાલકને સહકાર આપવો.`

*પ્રવાસ કાર્યક્રમ*

1. દિવસ, બપોરે 1:00 વાગે સુરત-નવસારીથી યાત્રા પ્રારંભ
2. દિવસ,ઉજ્જૈનમાં આગમન લોકલ સાઈડસીન દર્શન સ્વખર્ચે (રાત્રિ ઉજ્જૈનમાં)
3. દિવસ,ઉજજૈન થી પ્રયાગરાજ તરફ રવાના સવારે 5:00 વાગે ડે નાઈટ જર્ની
4. દિવસ,પ્રયાગરાજ આગમન મહાસુદ પુનમ માઘી શાહી સ્નાન અને મહાકુંભ દર્શન
5. દિવસ,પ્રયાગરાજ તીર્થમાં સંતો મહંતોના દર્શન કરી,બપોરે રિટર્ન રવાના.
6. દિવસ,પૂર્ણ દિવસ જર્ની મોડી રાત્રે સ્વગૃહે પરત

> આપની યાત્રા આનંદદાયી યાદગાર બની રહે...

`બુકિંગ અને વિશેષ માહિતી માટે સંપર્ક...`
*જય સ્વામી ટુરીઝમ સુરત,અમદાવાદ,નવસારી.*
*MO:9898056593,9898056516*

🌍 Welcome to Jay Swami Tourism! 🌍Hello, travel enthusiasts! We are thrilled to have you here on our official Facebook pa...
15/01/2025

🌍 Welcome to Jay Swami Tourism! 🌍

Hello, travel enthusiasts! We are thrilled to have you here on our official page. At Jay Swami Tourism, we specialize in creating unforgettable travel experiences across India, Nepal, Sri Lanka, and the vibrant countries of the Arabian Peninsula.

✨ Why Choose Us?

Expertise: With over 50,000 happy travelers served, our team knows how to make your journey extraordinary.
Diverse Destinations: From the majestic mountains of Nepal to the serene beaches of Sri Lanka, we offer a variety of group tours tailored to all preferences.
Personalized Service: We believe every traveler is unique. Our dedicated team is here to cater to your specific needs and make your trip hassle-free.
Join us on this exciting journey as we explore the beauty of our world together. Like our page for updates on amazing travel packages, tips, and inspiring stories from fellow travelers.

Let’s embark on new adventures together! 🌟

Address

Navsari
396445

Alerts

Be the first to know and let us send you an email when Jay Swami Tourism posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jay Swami Tourism:

Share