29/11/2025
*આંદામાન નિકોબાર - કેરળ અને તમિલનાડુ ૧૩ રાત્રિ*
🌴✨ **APMC લાખણી ટીમનો ભવ્ય પ્રવાસ** ✨🌴
અમને બહુ ગૌરવ છે કે **કુલ 16 સભ્યો**નો વિશેષ ગ્રુપ અમારા સાથે
*13 નાઈટ અંદમાન • કેરળ • તમિલનાડુ લક્ઝરી ટૂર* પર જોડાયો.
**શ્રી નારણભાઈ (ચેર્મેન, APMC લાખણી)**
**શ્રી હરિભાઈ પટેલ (વાઈસ-ચેરમેન )**
**શ્રી દલાભાઈ પટેલ (ડિરેક્ટર)**
**શ્રી સંજયભાઈ (ડિરેક્ટર)**
**શ્રી ધેંગાભાઈ ( ધેંગા બા ) રબારી (ડિરેક્ટર)**
**શ્રી માલાભાઈ દેસાઈ (ડિરેક્ટર)**
**શ્રી લિલાભાઈ (ડિરેક્ટર)**
**શ્રી દેવાજીભાઈ (ડિરેક્ટર)**
**શ્રી પાંચાભાઈ રબારી (ડિરેક્ટર)**
**શ્રી મદ્રુપભાઈ પટેલ (ડિરેક્ટર)**
**શ્રી નાનજીભાઈ (ડિરેક્ટર)**
**શ્રી ત્રિકમજી માલી (ડિરેક્ટર)**
**શ્રી મદ્રુપભાઈ હંસાજીભાઈ (ડિરેક્ટર)**
**શ્રી પનાભાઈ **
**શ્રી સાગરભાઈ રાજ્યા **
અને ટીમ,
તેમણે **Radhe Trip Planner** પસંદ કર્યું:
⭐ અલ્ટ્રા લક્ઝરી 4★ & 5★ રિસોર્ટ
✈️ ફ્લાઈટ + MAPAI પ્લાન
🛥️ પ્રીમિયમ સાઇટસીનિંગ અને સંપૂર્ણ મેનેજમેન્ટ
બધા મહેમાનો એ પ્રવાસ દરમ્યાન ખુબ આનંદ કર્યો અને અમને યાદગાર તસવીરો મોકલી — આપનો વિશ્વાસ અમને વધુ સારું કામ કરવા પ્રેરણા આપે છે. ❤️
**13 નાઈટ પેકેજ: ₹1,20,000 પ્રતિ વ્યક્તિ**
📍 **Radhe Trip Planner – પાલનપુર**
A+B, 28, 4th Floor, Front Side, New Bus Port – Palanpur
📞 9638952049 | 8849164789