Vyas Tours & Travels

Call Directions Website Contact the business

Vyas Tours & Travels We Are Specialist for Domestic & International Tours Vyas Tours and Travels a reliable name in Travel business since 1975. We dedicate this site to Mr.

Umiyashanker D. Vyas - Founder of Vyas Tours & Travels. We specializes in personalized as well as customized tour packages and we cater to individuals, family and company's incentive tours. We have tried to provide you some destination with designed itinerary, however, if that is not match with your choice, we are able to offer customized itinerary, tailored to your pace, and suite your interest and requirement.

🇦🇿 Wondering what your Baku & Gabala holiday will look like?Choosing a destination is important...but knowing how each d...
15/06/2026

🇦🇿 Wondering what your Baku & Gabala holiday will look like?

Choosing a destination is important...
but knowing how each day of your trip will unfold is equally important. ✈️

That's why we've shared our Day-wise Tour Itinerary in this carousel. 👇

📍 Baku City
📍 Fire Mountain
📍 Ateshgah Fire Temple
📍 Shahdag Adventure
📍 Gabala
📍 Cable Car Experience
📍 Scenic Attractions

Every day brings a new experience and new memories. 😍

👉 Swipe through the carousel to explore the complete itinerary.

📲 For Tour Price, Inclusions & Special Offers, comment "Offer"

📞 75677 99995

06/06/2026

🔥 શું તમે જાણો છો?
Azerbaijan ને "Land of Fire" તરીકે ઓળખવામાં આવે છે. 🇦🇿
Baku નજીક આવેલું Yanar Dag (Fire Mountain) એક એવી અનોખી જગ્યા છે જ્યાં જમીનમાંથી નીકળતી Natural Gas ના કારણે આગ વર્ષોથી સતત સળગી રહી છે. 😍🔥
આ કોઈ Movie Set નથી... આ કોઈ Artificial Attraction નથી...
આ કુદરતનો અદ્ભુત ચમત્કાર છે. ✨
જો તમને History, Nature અને Unique Experiences ગમે છે, તો Fire Mountain તમારા Bucket List માં હોવું જોઈએ.
🇦🇿 Baku & Gabala Tour ✈️ Vyas Tours & Travels
📞 75677 99995

"Location ફેરવવા તૈયાર થઈ જાઓ"➡️ Vietnam 🇻🇳➡️ Singapore 🇸🇬➡️ Malaysia 🇲🇾➡️ Baku 🇦🇿હા... આ જન્માષ્ટમી Location ખરેખર બદલા...
05/06/2026

"Location ફેરવવા તૈયાર થઈ જાઓ"

➡️ Vietnam 🇻🇳
➡️ Singapore 🇸🇬
➡️ Malaysia 🇲🇾
➡️ Baku 🇦🇿

હા... આ જન્માષ્ટમી Location ખરેખર બદલાવાનો સમય આવી ગયો છે! ✈️🌍

છેલ્લા ઘણા દિવસોથી અમે જે Curiosity બનાવી રહ્યા હતા...
એનો જવાબ હવે તમારી સામે છે. 😍

🌴 Vietnam with Phu Quoc – 9 Days

☁️ Vietnam with Sapa & Phu Quoc – 11 Days

🚢 Singapore Malaysia with Cruise – 10 Days

🔥 Baku & Gabala – 7 Days

અને સૌથી ખાસ 👇

🔥 Early Bird Discount

🔥 Zero Cancellation Offer

✔ All Inclusive Tours

✔ Premium Hotels

✔ Indian Veg Food

✔ Gujarati Tour Manager

આ જન્માષ્ટમી...

Status નહીં, Location બદલવાનો પ્લાન બનાવો. 😎✈️

📲 Details માટે WhatsApp કરો:
75677 99995

"મારા પગ જમીન ઉપર નહિ હોય" 👉 કારણ કે હું Cruise પર હોઈશ! 🚢✨અને સામાન્ય Cruise નહીં...🌟 Luxury Cruise Experienceછેલ્લા ઘણ...
05/06/2026

"મારા પગ જમીન ઉપર નહિ હોય"

👉 કારણ કે હું Cruise પર હોઈશ! 🚢✨

અને સામાન્ય Cruise નહીં...

🌟 Luxury Cruise Experience

છેલ્લા ઘણા દિવસોથી અમે જે Curiosity બનાવી રહ્યા હતા...
એનો જવાબ આવી ગયો છે. 😍

આ જન્માષ્ટમી...

🇸🇬 Singapore
🇲🇾 Malaysia
🚢 Luxury Cruise

એક જ Premium Holiday માં.

સવારે નવા શહેરનો નજારો...
સાંજે સમુદ્રની વચ્ચે Sunset...
અને રાત્રે Cruise ની મજા. ✨

📅 Departure: 2 September 2026
🗓 10 Days Premium Group Tour

✔ Rajkot to Rajkot Tour
✔ Premium 4 & 5 Star Hotels
✔ Breakfast + Indian Veg Dinner
✔ Gujarati Tour Manager
✔ All Inclusive Package

અને સૌથી ખાસ 👇

🔥 Early Bird Discount
🔥 Zero Cancellation Offer

આ જન્માષ્ટમી...
રજા નહીં,
એક યાદગાર અનુભવ બનાવવાનો સમય છે. ❤️

📲 Details માટે WhatsApp કરો:
75677 99995

"પાસા પલ્ટાઈ જશે" નો અર્થ શું હતો?👉 Sapa, Vietnam 🇻🇳☁️અને વિશ્વાસ રાખો...આ જગ્યા પર પહોંચ્યા પછી ખરેખર તમારા પાસા પલ્ટાઈ...
05/06/2026

"પાસા પલ્ટાઈ જશે" નો અર્થ શું હતો?

👉 Sapa, Vietnam 🇻🇳☁️

અને વિશ્વાસ રાખો...

આ જગ્યા પર પહોંચ્યા પછી ખરેખર તમારા પાસા પલ્ટાઈ જશે! 😍

વાદળોથી ઢંકાયેલા પહાડો,
અદ્ભુત ખીણો,
અવિસ્મરણીય દ્રશ્યો...

Sapa એ એવી જગ્યા છે જ્યાં ફોટા કરતાં હકીકત વધુ સુંદર લાગે છે. ❤️

આ જન્માષ્ટમી...

☁️ Sapa
🌴 Phu Quoc
🏙 Hanoi
🇻🇳 Vietnam

બધું એક જ Premium Tour માં.

📅 31 August 2026
🗓 11 Days Vietnam with Sapa & Phu Quoc

✔ All Inclusive Tour
✔ International Flights Included
✔ Domestic Flights Included
✔ Visa + Insurance Included
✔ 4 Star Hotel Stay
✔ Breakfast + Indian Veg Dinner
✔ Gujarati Tour Manager

અને સૌથી ખાસ 👇

🔥 Early Bird Discount
🔥 Zero Cancellation Offer

કેટલીક જગ્યાઓ ફક્ત જોવા માટે નથી...
એ જીવનભર યાદ રહેવા માટે હોય છે. ❤️

📲 Details માટે WhatsApp કરો:
75677 99995

"સિંહનું શહેર" એટલે...👉 Singapore 🦁🇸🇬Singapore નામ જ Sanskrit ના "સિંહપુરા" શબ્દ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે — Lion...
05/06/2026

"સિંહનું શહેર" એટલે...

👉 Singapore 🦁🇸🇬

Singapore નામ જ Sanskrit ના "સિંહપુરા" શબ્દ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે — Lion City. 👑

છેલ્લા ઘણા દિવસોથી અમે જે Curiosity બનાવી રહ્યા હતા...
એનો જવાબ આવી ગયો છે. ✨

આ જન્માષ્ટમી...

🦁 Lion City Singapore
🎡 Singapore Flyer
🎢 World-Class Theme Parks
🏙 Marina Bay
🚢 Luxury Cruise Experience
🇲🇾 Beautiful Malaysia

બધું એક જ Premium Tour માં.

📅 Departure: 2 September 2026
🗓 10 Days | 9 Nights

✔ Rajkot to Rajkot Tour
✔ Premium 4 & 5 Star Hotels
✔ Breakfast + Indian Veg Dinner
✔ Gujarati Tour Manager
✔ All Inclusive Package

અને સૌથી ખાસ 👇

🔥 Early Bird Discount
🔥 Zero Cancellation Offer

આ જન્માષ્ટમી...
માત્ર Holiday નહીં,
પણ International Memories બનાવવાનો સમય છે. ❤️✈️

📲 Details માટે WhatsApp કરો:
75677 99995

હવે સમજાયું? 😎"બેકાબૂ" નહીં...👉 BAKU 🇦🇿હા, Azerbaijan ની રાજધાની Baku!છેલ્લા ઘણા દિવસોથી અમે જે Curiosity બનાવી રહ્યા હત...
05/06/2026

હવે સમજાયું? 😎

"બેકાબૂ" નહીં...

👉 BAKU 🇦🇿

હા, Azerbaijan ની રાજધાની Baku!

છેલ્લા ઘણા દિવસોથી અમે જે Curiosity બનાવી રહ્યા હતા...
એનો જવાબ આવી ગયો છે. ✨

અને સાચું કહીએ તો...

આ જગ્યા જોઈને થોડું "બેકાબૂ" થઈ જવું સ્વાભાવિક છે! 😍

🔥 Fire Mountain
🔥 Fire Temple
🏙 Futuristic Architecture
🌊 Caspian Sea Boulevard
🏔 Beautiful Gabala

એક જ Trip માં History, Nature અને Modern World નો અનોખો અનુભવ.

📅 Janmashtami Special Departure

🇦🇿 Baku + Gabala
🗓 7 Days Premium Tour

✔ All Inclusive Package
✔ International Flights
✔ Visa Included
✔ Indian Veg Food
✔ Gujarati Tour Manager

અને સૌથી ખાસ 👇

🔥 Early Bird Discount
🔥 Zero Cancellation Offer

કેટલીક જગ્યાઓ જોવા માટે નથી...
એ અનુભવવા માટે હોય છે. ❤️

📲 Details માટે WhatsApp કરો:
75677 99995

હવે સમજાયું? 😎"International Flyer" એટલે શું?👉 Singapore Flyer 🎡🇸🇬જેને ઘણા લોકો Singapore નું Iconic Landmark માને છે!છે...
05/06/2026

હવે સમજાયું? 😎

"International Flyer" એટલે શું?

👉 Singapore Flyer 🎡🇸🇬

જેને ઘણા લોકો Singapore નું Iconic Landmark માને છે!

છેલ્લા ઘણા દિવસોથી અમે જે Curiosity બનાવી રહ્યા હતા...
એનો જવાબ આવી ગયો છે. 😍

આ જન્માષ્ટમી...

સ્થાનિક મેળાના ફજરમાં નહીં,
પણ Singapore Flyer ના આકાશી નજારાઓમાં મજા માણવાનો સમય છે. ✈️

અને બસ એટલું જ નહીં... 👇

🎢 World-Class Theme Parks
🚢 Luxury Cruise Experience
🇸🇬 Singapore
🇲🇾 Malaysia

બધું એક જ Premium Tour માં.

🔥 Early Bird Discount
🔥 Zero Cancellation Offer

📅 Departure: 2 September 2026
🗓 10 Days | 9 Nights

✔ Rajkot to Rajkot Tour
✔ Premium 4 & 5 Star Hotels
✔ Breakfast + Indian Veg Dinner
✔ Gujarati Tour Manager
✔ All Inclusive Package

આ જન્માષ્ટમી...
Local Memories નહીં,
International Memories બનાવવાનો પ્લાન છે. ❤️

📲 Details માટે WhatsApp કરો:
75677 99995

Address

7, Manhar Plot Corner, Nr. R. P. Bhalodiya College. Godawn Road
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Vyas Tours & Travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vyas Tours & Travels:

Shortcuts

Share

Category