My Bhomiyo

My Bhomiyo Explore Aravalli Regions from Religious places to adventurous Locations in Perfect Way!

🌿🪷🌿🪷🌿🪷🌿🪷🌿રણઝણીયું ગ્રુપ,  શામળાજીયુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના સાંસ્ક...
17/10/2025

🌿🪷🌿🪷🌿🪷🌿🪷🌿

રણઝણીયું ગ્રુપ, શામળાજી

યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા.

"શામળાજીના મેળે" રણઝણીયું ગ્રુપ, આદિવાસી યુવક યુવતીઓ દ્વારા ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ પૂર્વક રજૂ કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીખ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડીયા સાહેબ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

નરેશ કટારા
છાંયડો

🌿🪷🌿🪷🌿🪷🌿🪷🌿

નૂતવર્ષાભિનંદન 🎉💓🌷
02/11/2024

નૂતવર્ષાભિનંદન 🎉💓🌷

વાલ્મીકિ જયંતિ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓવંદન 🌸🙏🌼
17/10/2024

વાલ્મીકિ જયંતિ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ
વંદન 🌸🙏🌼

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દેવ ગદાધર વિષ્ણું મંદિર ખાતે લેસર શો ને શુરૂ કરવામાં આવ્યો. જેમાં ભગવાન વિષ્ણુન...
21/08/2024

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દેવ ગદાધર વિષ્ણું મંદિર ખાતે લેસર શો ને શુરૂ કરવામાં આવ્યો. જેમાં ભગવાન વિષ્ણુના વિવિધ લીલા ના સ્વરૂપો દર્શાવવામાં આવે છે.

યાત્રીઓ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને આનંદ માણી રહ્યાં છે.

નરેશ કટારા
" છાંયડો

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿આજ રોજ ખાકચોક અખાડા દ્વારા માઘ સ્નાન, જનોઈ ધારણ અને દીક્ષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.પંડિત દ્વારા મંત્...
19/08/2024

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

આજ રોજ ખાકચોક અખાડા દ્વારા માઘ સ્નાન, જનોઈ ધારણ અને દીક્ષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
પંડિત દ્વારા મંત્રોચાર સાથે પૂજા અર્ચના સાથે વિધિ કરવામાં આવી.
ભક્તોએ દ્વારા આદપૂર્વક ગુરુનું પૂજન તથા આશીર્વાદ લેવામાં આવ્યાં.
1008 મહામંડલેશ્વર મહંતશ્રી હરીકિશોરદાસજી મહારાજ તથા મહંતશ્રી શિવશંકરદાસજી ના સાનિધ્યમાં ખુબ સુંદરતાપૂર્વક કાર્યક્રમ ને સંપન્ન કરવામાં આવ્યો.

નરેશ કટારા
"છાંયડો"

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿યાત્રાધામ શામળાજી ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવી. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં શ્રી રણછોડજી...
11/08/2024

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

યાત્રાધામ શામળાજી ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં શ્રી રણછોડજી મંદિર ખાતે છાંયડો અને ખાકચોક અખાડા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
1008 મહામંડલેશ્વર મહંતશ્રી હરિકિશોરદાસજી મહારાજ દ્વારા “મંગલાચરણ” સ્તુતિ ગાન કરવામાં આવી. મહેમાનોએ “દીપ પ્રાગટ્ય” કરી કાર્યક્રમની શુરુઆત કરી. મહેમાનોનું ફૂલહાર તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
ત્યારબાદ શ્રી પુણ્યબાઈ, સનાતન સંસ્કાર દ્વારા સંબોધન કરવામાં આવ્યું. જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી નીલાબેન હસમુખભાઇ મડિયા દ્વારા સમાજને પ્રેરણાદાયી સંબોધન કર્યું અને અરવલ્લી આદિવાસી મુક્તિ મોર્ચા સંઘઠન અધ્યક્ષ શ્રી નારાયણભાઈ રોત, ડુંગરપુર રાજ. દ્વારા “વિશ્વ આદિવાસી દિવસ” અને આદિવાસી સમાજના ઇતિહાસ અને ભારત અને વૈશ્વિક સ્તરે આદિવાસીઓની વર્તમાન પરિસ્થિતી અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. કાગડા મહુડા ગાદીપતિ શ્રી લક્ષ્મણજી ડામોર દ્વારા આદિવાસી સમાજમાં રહેલી અંધશ્રદ્ધા, કુરિવાજ અને વ્યસનથી દૂર રહેવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
કાર્યક્રમનું સંચાલન છાંયડો ના સંસ્થાપક શ્રી નરેશ કટારા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે છાંયડો ના ઉપપ્રમુખશ્રી આયુષ મહેતા અને રમેશભાઈ અને મહેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શામળાજી પંથકના બહેનો ભાઈઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો હતો.

નરેશ કટારા “છાંયડો"

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

💐🎂💐🎂💐🎂💐🎂💐આયુષ મહેતાઉપપ્રમુખ - છાંયડોએક એવી મિત્રતા જે આજે પણ  જીવંત છે. સેવા ના મૂલ્યો ને જીવંત રાખનાર, હંમેશા સેવાકીય પ...
04/08/2024

💐🎂💐🎂💐🎂💐🎂💐

આયુષ મહેતા
ઉપપ્રમુખ - છાંયડો

એક એવી મિત્રતા જે આજે પણ જીવંત છે. સેવા ના મૂલ્યો ને જીવંત રાખનાર, હંમેશા સેવાકીય પ્રવૃતિઓ માટે ખડે પગે હાજર રહેનાર. છાંયડો નું અભિન્ન અંગ. અમારા પ્રિય મિત્ર ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

નરેશ કટારા
છાંયડો

💐🎂💐🎂💐🎂💐🎂💐

વડ મોટું વટવૃક્ષ બને તેવી આશા સાથે વૃક્ષારોપણ નો શુભારંભ 🌳
29/07/2024

વડ મોટું વટવૃક્ષ બને તેવી આશા સાથે વૃક્ષારોપણ નો શુભારંભ 🌳

🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺1008 મહામંડલેશ્વર મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજખાકચોક અખાડા - શામળાજીગુરુપૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🌿🌺🌿🌺🌿🌺...
21/07/2024

🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺

1008 મહામંડલેશ્વર મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજ
ખાકચોક અખાડા - શામળાજી

ગુરુપૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺

કાથોડી આદિવાસી મહિલા સાહસી અને સ્વાભિમાની મારી પરમાત્મા સાથે મુલાકાત થાય તો તે આ રીતે જ થાય.મારી પરમાત્મા સાથે વાતચીત થા...
24/06/2024

કાથોડી આદિવાસી મહિલા
સાહસી અને સ્વાભિમાની

મારી પરમાત્મા સાથે મુલાકાત થાય તો તે આ રીતે જ થાય.
મારી પરમાત્મા સાથે વાતચીત થાય તો પણ તે આ રીતે જ થાય.

આ શાબ્દિક રીતે સમજાવવું મુશ્કેલ છે.

20/06/2024

શ્રી રણછોડજી મંદિર ધર્મશાળા - શામળાજી

સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં વૈષ્ણવ સંપ્રદાય ની ધર્મશાળા આવેલી છે.

પ્રકૃતિના ગોદમાં, મેશ્વો નદીના તટે, અરવલ્લી ડુંગર ને અડીને,
તીર્થના સાનિધ્યમાં, મનને શાંત કરનારું

વૈષ્ણવ યાત્રી, પરિવાર માટે સુંદર અને ઉત્તમ સ્થળ...

Address

3, Mevada Suthar Wadi, Opp. Prakash Yatri Nivas, B/H, Shamlaji Temple
Samlaji
383355

Alerts

Be the first to know and let us send you an email when My Bhomiyo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to My Bhomiyo:

Share