14/08/2026
# # # 🇮🇳 સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
વંદે માતરમ્! 🇮🇳✨
આઝાદીના પર્વ પર દેશના દરેક વીર શહીદોને નમન. 🙏
**ચાલો, મનાવીએ સ્વતંત્રતાનો આ પવિત્ર તહેવાર —
ગર્વ, એકતા અને પ્રગતિના સંકલ્પ સાથે. 🇮🇳**
તમારી દરેક યાત્રા બને *સુખદ, સુરક્ષિત અને યાદગાર* ✈️🌍
*Happy 79th Independence Day! 🇮🇳*