18/09/2026
🌺 ચાલો બુલાવા આયા હૈ… માતા ને બુલાયા હૈ… 🌺
🔱 હારે કા સહારા — ખાટુ શ્યામ હમારા
🌸 રાધે રાધે… કૃષ્ણ કનૈયા લાલ કી જય 🌸
🚩 મા સેવા સમિતિ – સુરત 🚩
🚆 યાત્રાધામ સ્પેશિયલ ટ્રેન – 2027
🌺 એક જ પાવન યાત્રામાં દિવ્ય ધામોના દર્શનનો અનોખો અવસર! 🌺
🛕 યાત્રાના મુખ્ય દર્શન
🚩 શ્રી ખાટુ શ્યામ જી – ખાટુ, રાજસ્થાન
🚩 શ્રી માતા વૈષ્ણો દેવી – કટરા, જમ્મુ
🚩 મથુરા – વૃંદાવન – ઉત્તર પ્રદેશ
✨ *અન્ય દર્શનીય સ્થળો તો ખરા જ ✨
🗓️ તારીખ: 17 થી 26 જાન્યુઆરી 2027
⏳ 10 દિવસની પાવન યાત્રા
📍 પ્રસ્થાન:
સુરત • ભરૂચ • વડોદરા
થી સીધી સ્પેશિયલ ટ્રેન દ્વારા યાત્રા 🚆
🌸 યાત્રામાં ભક્તિ સાથે આનંદનો અનોખો અનુભવ 🌸
🚆 સ્પેશિયલ ટ્રેન દ્વારા મુસાફરી
🍽️ શુદ્ધ શાકાહારી ભોજન
🏨 હોટેલની સુવિધા
🙏 ભજન • કીર્તન • રાસ-ગરબા
🕉️ માતાજીની ચોકી
✨ ભક્તિમય કાર્યક્રમો અને મનમોહક ધાર્મિક ઝાંખીઓ
🩺 મેડિકલ સહાય
🤝 અનુભવી અને સેવાભાવી સમિતિની ટીમ
📌 મહત્વપૂર્ણ નોંધ:
યાત્રા શુલ્કમાં સ્પેશિયલ ટ્રેન, હોટેલ અને ભોજન નો સમાવેશ થાય છે.
➡️ લોકલ ફરવાનું / સાઇટ-સીઇંગનો ખર્ચ યાત્રીનો સ્વખર્ચ રહેશે.
📞 યાત્રા માટે સંપર્ક કરો:
099132 31616
🏢 મા સેવા સમિતિ કાર્યાલય
350-351, ધ ગેલેરિયા,
સંજીવ કુમાર ઓડિટોરિયમ પાસે,
પાલ, અડાજણ, સુરત, ગુજરાત.
🙏 જય માતા દી 🙏
🚩 મા સેવા સમિતિ – સુરત 🚩
🙏 આવો… પરિવાર સાથે પધારો અને આ પાવન યાત્રાના સાક્ષી બનો! 🙏