01/10/2016
Jigar Jayantilal Sadhani
નવી ટ્રેનો, ટ્રેનોના સમયમાં બદલાવ અને વધારાના સ્ટોપેજ અંગેની વિગતો આ પ્રમાણે છે.
કઇ-કઇ નવી ટ્રેનો
(૧) ૨૨૯૨૧/૨૨ : બાન્દ્રા-ટર્મિ. ગોરખપુર (અંત્યોદય ટ્રેન).
(૨) ૧૫૫૬૩/૬૪ : ઉધના જયનગર (અંત્યોદય ઉદય ટ્રેન).
(૩) ૨૨૯૨૩/૨૪ : બાન્દ્રા ટર્મિ.- જામનગર સુપરફાસ્ટ (ઉદય હમસફર)
(૪) ૨૨૯૧૩/૧૪ : બાન્દ્રા ટર્મિ. પટના સુપરફાસ્ટ (હમસફર)
(૫) ૧૯૪૨૪/૨૩ : અમદાવાદ-ચેન્નાઇ (હમસફર સંકલ્પ ટ્રેન)
(૬) ૫૯૫૪૯/૫૦ : વડોદરા-અમદાવાદ (સંકલ્પ ફાસ્ટ પેસેન્જર)
અન્ય નવી ટ્રેનો :
(૧) ઇન્દોર-કોચુવેલ્લી એક્સપ્રેસ ૧૯૩૩૨/૩૧ (અઠવાડીક)
(૨) ઇન્દોર-પૂને (અઠવાડિયામાં બે દિવસ) ૧૯૩૧૨/૧૧
(૩) નિઝામુદ્દીન-મડગાંવ રાજધાની સુપરફાસ્ટ (અઠવાડીયામાં બે વાર) ૨૨૪૧૪/૧૩
વધારાનું સ્ટોપેજ :
(૧) ૧૨૯૨૭/૨૮ મુંબઇ-વડોદરાને વલસાડનું સ્ટોપેજ
(૨) ૧૯૫૬૮/૬૯ ઓખા-તિરુનેલ્વી એક્સપ્રેસને હાપાનું સ્ટોપેજ.
(૩) ૧૯૫૬૯/૭૦ : પોરબંદર-મુઝફરપુર હાપા ઉભી રહેશે.
સમયમાં બદલાવ :
(૧) ૧૯૦૦૫ : સૌરાષ્ટ્ર મેલ (મુંબઇ સેન્ટ્રલ-ઓખા). મુંબઇથી ૧ કલાક ૫ મિનિટ મોડી કરાઇ, ૨૦:૨૫ને બદલે ૨૧:૩૫ વાગ્યે મુંબઇથી ઉપડશે. આ ટ્રેનને સુપરફાસ્ટ બનાવવામાં આવી છે અને નવો નંબર ૨૨૯૪૫ છે.
(૨) ૨૨૯૦૩ : બાન્દ્રા-ભૂજ એસી એક્સપ્રેસ (અઠવાડિયામાં બે દિવસ), ભૂજ ૧૩:૧૫ જગ્યાએ ૧૨:૩૦ વાગ્યે આવશે.
(૩) ૧૯૧૩૧ : કચ્છ એક્સપ્રેસ (બાન્દ્રા-ભૂજ) ૧૭:૧૦ને બદલે ૧૭:૪૫ વાગ્યે ઉપડશે અને ભૂજ ૯:૨૫ને બદલે ૮:૫૦ વાગ્યે પહોચશે. આ ટ્રેનને સુપરફાસ્ટમાં રૃપાંતર કરવામાં આવી છે અને નવો નંબર ૨૨૯૫૫ છે.
(૪) ૧૯૦૧૭ : સૌરાષ્ટ્ર જનતા એક્સ. જામનગર ૯:૩૦ને બદલે ૮:૫૦ વાગ્યે આવશે.
(૫) ૧૯૨૦૩ : બાન્દ્રા-ભાવનગર (અઠવાડિક ટ્રેન) ૧૫:૨૫ને બદલે ટ્રેન ૧૩:૧૫ વાગ્યે ઉપડશે. પ્રવાસીઓની સુવિધા ખાતર ૨ કલાક ૫૦ મિનિટ ઝડપી કરવામાં આવી છે અને ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ટ્રેનનો નવો નંબર ૨૨૯૬૩ છે.
(૬) ૧૯૦૫૯ સુરત-જામનગર ઇન્ટરસીટી જામનગર ૦૦:૨૦ને બદલે ૨૩:૪૦ વાગ્યે પહોંચશે, ટ્રેનને સુપરફાસ્ટ બનાવાઇ છે અને નવો નંબર ૨૨૯૫૯ છે.
(૭) ૧૯૪૫૧ : બાન્દ્રા-ગાંધીધામ (અઠવાડીક), ગાંધીધામ ૧૭:૨૦ને બદલે ૧૫:૩૦ વાગ્યે આવશે. ટ્રેન ૧ કલાક ૫૦ મિનિટ વહેલી કરીને સુપરફાસ્ટ બનાવવામાં આવી છે. નવો નંબર ૨૨૯૫૧ છે.
Behalf of Indian Railways
Jigar Jayantilal Sadhani
Online Reservation
09374577723
Our Services are
Railway Tkt
Flight Tkt
Bus Tkt
Passport
Visa
Hotels
Packages
24 & 7 working
Best Service Always
Jigar J. Sadhani
ONLINE RESERVATION
www.onlinereservation1.in
09374577723
Online Reservation. Jigar Sadhani ONLINE RESERVATION +91-9374577723 212 Sanghavi Complex , Anand Mahel Road Surat 395009 HG 10 New D.T.C Apt Haat Faliya Haripura Surat 395003 24 & 7 Services. We make your travel easy.