Hari Darshan tobecco & tour travels

Hari Darshan tobecco & tour travels Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hari Darshan tobecco & tour travels, Tour Agency, Suratgarh.

16/12/2018
15/12/2017

सुरत शहर में आपकाे रात काे काेई भी व्यक्ति फुटपाथ पर बिना कम्बल या रजाई के ठण्ड से जूझते हुए नजर आये, काे कृपया हमें, माेबाइल lokesh bhai 8141543288
Jagdish bhai 9712048520
Navartan khatik 9898200932
Sarife singaniya 9825658975 नम्बर पर रात 8 से 12 बजे तक फाेन करके उस व्यक्ति की लाेकेशन बताये। उस तक तत्काल कम्बल और रजाई पहुँचा दी जायेगी। मैं सभी मित्राें से अनुराेध करता हूँ, कम से कम अपने सभी परिचिताें काे यह मेसेज भेज दें।।। मदद वाले हाथ हमेशा दुआओं वाले हाथाें से ज्यादा महत्वपूणँ हाेते हैं ।।

પીપળી વટામણ હાઈવે બંધવટામણ તારાપુર હાઈવે બંધધંધુકા બગોદરા હાઈવે બંધબધા હાઈવે પર પાણિ ફરી વળ્યા છે
27/07/2017

પીપળી વટામણ હાઈવે બંધ
વટામણ તારાપુર હાઈવે બંધ
ધંધુકા બગોદરા હાઈવે બંધ
બધા હાઈવે પર પાણિ ફરી વળ્યા છે

24/06/2017
29/03/2015

🍚लड्डू - भारतीय संस्कृति,
जो दाने को दाने से जोड़ कर
उत्सव मनाने का सन्देश देती है |
:
🎂केक - पश्चिमी संस्कृति,
जो काट कर, बांट कर
ख़ुशी मनाने को दर्शाता है |

21/03/2015

Subject: કેન્સર હોય કે કિડનીની તકલીફ, અહીં તમામ ઓપરેશન્સ છે ટોટલી ફ્રી આ માહિતી સમાચાર કોઈને મદદ રૂપ થઇ શકે તેવા છે માહિતીની જાન કરવી એ પણ જનસેવાનું જ કામ છે

આ માહિતી સમાચાર કોઈને મદદ રૂપ થઇ શકે તેવા છે માહિતીની જાન કરવી એ પણ જનસેવાનું જ કામ છે





માનશો? કેન્સર હોય કે કિડનીની તકલીફ, અહીં તમામ ઓપરેશન્સ છે ટોટલી ફ્રી

તમામ દર્દીઓને ભેદભાવ વિના તમામ સારવાર તદ્દન વિનામૂલ્યે આપતી અનેરી હોસ્પિટલ

દેશમાં મોંઘવારી ફાટીને ધુમાડે ગઈ છે. વધતા ભાવો અને ઘટતી આવકના કારણે આમઆદમી સૌથી વધારે મેડિકલ ક્ષેત્રે પીસાય છે. કારણ કે, આ એક જરૂરિયાત એવી છે જેને આર્થિક સ્થિતિ ગમ્મે તેટલી નબળી હોય છતાં કોઈ પણ સંજોગોમાં અવોઈડ કરી શકાતી નથી. ગમ�! �મે ત્યાંથી પૈસાનો મેળ કરી� �ે મેડિકલ પાછળ જરૂરી ખર્ચ કરવો જ પડે છે. મોંઘી સારવાર ગરીબ માણસની કમ્મર તોડી નાખે છે. ક્યારેક તો અત્યાધુનિક સારવારના અભાવે ગરીબ માનવી અકાળે કાળનો કોળીયો પણ બની જાય છે. ગંભીર બીમારીના સંજોગોમાં બાળકો અને સ્ત્રીઓની હાલત કફોડી બનતી હોય છે. અને એમાં પણ જો કોઈ બીમારી ગરીબ પરિવારના મોભીને ભરખી જાય તો તે પરિવારના બાળકનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. તમે પણ આ તમામ હકીકતોથી વાકેફ તો હશો જ. પરંતુ તમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે ગરીબ પરિવારોને આવી નર્કાગાર સમાન પરિસ્થિતિથી બચાવવા માટે ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં પણ ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ કોઈપણ પ્રકારની ફી લીધા વ! િના કરવામાં આવે છે.

અમે વાત કરી રહ્યા છીએ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબા ગામે અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને આવેલી છે.

સસ્તી સારવારના અભાવી રિબાતા ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીએ! એક એવી હોસ્પિટલ ઉભી કરવાની પ્રેરણા આપી જ્યાં કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે. લોકોએ આ વાતને સહર્ષ વધાવી લીધી. આ હોસ્પિટલના બાંધકામ માટે મનુબેન લવજીભાઈ ભીંગરાડીયાએ હાઈવેને અડીને આવેલી એક લાખ ચોરસ ફૂટ જમીન દાનમાં આપી. 2006માં ખાતમૂહુર્ત બાદ જાન્યુઆરી 2011માં 60000 સ્કે.ફુટનું બાંધકામ પૂર્ણ થતા આ સંકૂલ લોકસેવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. અને ગુરુદેવે હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓને તમામ સારવાર વિનામૂલ્યે આપવાના નિર્ધારનો પૂનરોચ્ચાર કર્યો. ત્યારથી નિ:શુલ્ક સારવારની પરંપરાનો પ્રારંભ થયો અને આજે રોજ 400-500 દર્દીઓને રોજ સારવાર અપાય છે.

નિર્દોષાનંદ હોસ્પિટલમાં દર્દીઓને માત્ર તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની ! સગવડ પણ આપવામાં આવે છે. આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ નિ:શૂલ્ક અપાય છે. ભારતભરમાં આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, સ્તન કેન્સર, આંતરડાના ઓપરેશન�! � તથા સરકમસિઝન સર્ઝરી વિનામૂલ્યે થાય છે. પ્રોફેશનલ હોસ્પિટલોમાં જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.

અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે. પ્રસુતી બાદ પ્રસુતાને એક કિટ અપાય છે. જેમાં ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે. આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળા શ�! ��દ્ધ ઘીની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ આપવામાં આવે છે.

નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં નોર્મલ ડિલીવરી, સિઝેરીયનનું ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus), સ્ત્રી નસબંધીનું ઓપરેશન(T.L.), ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.

જાન્યુઆરી-2011થી ફેબ્રુઆરી-2013 સુધીમાં એટલે કે 26 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. કુલ મળ�! ��ને 3345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળ�! ��ના સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશકેન્દ્ર ચલાવવામાં આવે છે. તો શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે.

આ હોસ્પિટલમાં ઈ.એન.ટી., યુરોલોજીસ્ટ, ફિઝિશિયન, રેડોયોલોજીસ્ટ, ચેસ્ટ ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પ�! �શિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.

નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબા village.
Contact on following e mail id
[email protected]
..
Plz SHARE KARJO KOIK ne

20/03/2015

Address

Suratgarh
395006

Telephone

9624041841

Website

Alerts

Be the first to know and let us send you an email when Hari Darshan tobecco & tour travels posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category