29/01/2020
More information Mo. 99797 66588
☘સંપુર્ણ નૈસર્ગિક વાતાવરણથી સુસજ્જ..........
*🌳શાંતવન નેચર કેમ્પ🌳*
*એક કદમ પ્રકૃતિ કી ઔર....*
જો આપ રોજીંદા જન- જીવનથી થોડા દૂર કુદરતના ખોળે 🌳જંગલની વચ્ચે રહી પ્રકૃતિનો સહવાસ મેળવવા માંગતા હોય તો...રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાથી માત્ર ૧૮ કીમી🚗 ના અંતરે અને હિંગોળગઢ જંગલથી☘ માત્ર ૨ કીમી દૂર ખળખળતી💧 ગોમા નદીના કાંઠે જંગલમાં ભગવાન 🔔શ્રી બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલતો *🏕શાંતવન નેચર કેમ્પ🏕* આપની આતુરતા પૂર્ણ કરવા સજ્જ છે. તમામ પ્રાકૃતિક સુવિધાઓ વચ્ચે ચાલતા કેમ્પમાં આપ સહ-પરિવાર👨👩👧👦 અને મિત્ર વર્તુળ👬 સાથે આવી શકો છો.આ ઉપરાંત શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ પણ પ્રકૃતિ શિક્ષણ🐢🦂🐍🐟🌿📝 મેળવવાના હેતુસર આ કેમ્પમાં સહભાગી બની શકે છે. આ 🏕કેમ્પમાં આવી આપ જંગલની વચ્ચે રહી વાસ્તવિક જંગલ-જીવનની મજા માણી શકશો.સાંજના ૪ વાગ્યાંથી બીજા દિવસે સાંજે 🕓 વાગ્યા સુધી એક રાત્રી અને એક દિવસ મળીને કુલ ૨૪ કલાકના કેમ્પમાં સંપૂર્ણ દેશી પદ્ધતિથી બનેલ કાઠિયાવાડી🍽🍪 ભોજનની લિજ્જત અને કાઠિયાવાડની પ્રખ્યાત મહેમાનગતિનો બમણો 😋 સ્વાદ ચાખવા મળશે. આ ઉપરાંત કેમ્પની દરેક પ્રવૃતિઓ ખૂબ જ 😳ડર,સાહસ અને 😇રોમાંચથી ભરપૂર છે.પાંચ વર્ષથી ૭૦ વર્ષ સુધીના આબાલ-વૃદ્ધ દરેક આ પ્રવૃત્તિમાં ઉમંગથી ભાગ લઈ શકે છે. જંગલ જીવનની વચ્ચે સાપ,🐍, દેશી-વિદેશી પક્ષીઓ🐥🐤,વનસ્પતિઓ🍃🌵🌱અને વન્યજીવો🐰🐗🐺🦂 વિશે વિસ્તૃત જ્ઞાન ધરાવતા માર્ગદર્શક દ્વારા સતત માહિતી આપવામા આવશે.
*🔹કેમ્પની રૂપરેખા આ પ્રમાણે છે:-*
૧.જંગલ ટ્રેકીંગ.⛰🚶🏻
૨.સૂર્યાસ્ત દર્શન(સનસેટ)⛅
૩.હરણ દર્શન.🦌
૪.કેમ્પ ફાયર.🔥
૫.વાઈલ્ડ લાઈફ મુવી શો🎥
૬.સાંસ્કૃતિક કાર્યક્રમ.
૭.પક્ષી-દર્શન.🐧🐦
૮.વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી.📸
૯. ઘોડેસવારી🏇🏻
૧૦. રિવર ક્રોસિંગ.
૧૧.તિરંદાજી🏹
૧૨. કમાન્ડો બ્રિજ ક્રોસિંગ ♊♊♊
૧૩.જંગલની વચ્ચે તંબુમાં રહેવાની વ્યવસ્થા.⛺
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં જંગલમાં હળવાશની પળો વિતાવવા ઈચ્છુકો એ પહેલા ટેલિફોનિક સંપર્ક કરી રજીસ્ટ્રેશન📝 કરાવવું ફરજીયાત છે.
*શાંતવન નેચર કેમ્પ* ના વિડિયોઝ જોવા માટે અહીં ક્લિક કરો👇🏼
https://youtu.be/Ssxq3UePf3A
*ઈમેઈલ*
[email protected]
*🏕કેમ્પ સાઈટ🏕*
🔔શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર,હિંગોળગઢ જંગલની બાજુમાં,ગુંદાળા(જસ.) તા.- વીંછીયા
જિ.-રાજકોટ
મોબાઈલ:-
📞 99797 66588
*નોંધ:-* આ મેસેજને આપના મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં અને ફેસબુકમાં શેર કરવા વિનંતી....
*Shantvan_nature_camp*