Gram Yaatra

Gram Yaatra Agrotourism place where you can spend quality time engaging yourself in different farm activities.

13/08/2026

ક્યારેક વિચાર્યું છે…? 🌾
આપણા બાળકોએ છેલ્લે ક્યારે ખાંડણીયે અનાજ ખાંડ્યું હશે?

જે ખાંડણીયાની ધબકારમાં
આપણા ગામડાનું જીવન ધબકતું હતું…
એ જ કળા આજે ધીમે ધીમે વિસરાઈ રહી છે. ❤️

પણ ગ્રામયાત્રામાં…
બાળકો આજે પણ ખાંડણીયે ખાંડીને
આપણી જૂની વિરાસતને પોતાના હાથે અનુભવી શકે છે. 🌿

કારણ કે વિરાસત માત્ર વાર્તાઓમાં નહીં…
અનુભવમાં જીવંત રહે છે. ❤️

ચાલો…
બાળકોને માત્ર આધુનિકતા નહીં,
આપણી માટી અને આપણી સંસ્કૃતિનો વારસો પણ આપીએ.

📍 આવો ગ્રામયાત્રામાં
🌾 વિસરાતી જતી વિરાસતને ફરી જીવંત કરવા.

📞 બુકિંગ / હેલ્પલાઇન:
08866250303 | 9998150707

#ગ્રામયાત્રા #ગુજરાતનીવિરાસત #ગામડાનીસંસ્કૃતિ પરંપરા RuralExperience

01/08/2026

ડુંગરોના ગાળામાં...
પ્રકૃતિ માતાની ગોદમાં... 🌿💙

અહીં સ્વિમિંગ માત્ર નાહવાનો અનુભવ નથી...
પણ મનને શાંતિ અને હૃદયને ખુશી આપતી એક યાદગાર ક્ષણ છે. ✨

એક ડૂબકી પાણીમાં...
અને હજારો ચિંતાઓ કિનારે રહી જાય. ❤️

📍 આવો ગ્રામયાત્રામાં...
👉 જ્યાં પ્રકૃતિની વચ્ચે દરેક ક્ષણ યાદગાર બની જાય.

#ગ્રામયાત્રા SwimmingPool HillView NatureExperience VillageLife WeekendDestination FamilyTrip Bhavnagar GujaratTourism VisitGujarat ExploreGujarat TravelGujarat SundayMeansGramYaatra રવિવારએટલેગ્રામયાત્રા

Gramyaatra=tractor ride
28/07/2026

Gramyaatra=tractor ride

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

26/07/2026

🌾 "એક દિવસ ખેડૂત બનીને જીવો... અને વરસાદ સાથે ગ્રામ્ય જીવનનો અસલી આનંદ માણો." 🌧️💚🚜

Address

At/Nesvad, Nesvad-Bhakhal Road, Via/Dihor, Ta-Talaja
Talaja
364120

Telephone

+918866250303

Website

Alerts

Be the first to know and let us send you an email when Gram Yaatra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gram Yaatra:

Shortcuts

Share