Samadani Hajj Umrah Tours

Samadani Hajj Umrah Tours Umrah and ziarat with spiritual leader

28/05/2025
24/03/2025

ઇરાક ઝિયારત માટે આઓ અમારા સમદાની ટુર્સ મા સમદાની ઉમરા ટુર્સ આપને આપે છે ૯૭૭૮૬/- રૂપિયા મા
*૧૨*.*દિવસ*
*૩*.*દિવસ*.*નજફ 3 . દિવસ*.*કરબલા*(*૬*) *દિવસ*બગદાદ
વાંકાનેર થી વાંકાનેર
ઇરાક ની ૬૦+ ઓથેન્ટીક ઝિયારતો નો લાભ મેળવો આપણા જાણીતા આલીમ મોલાના મોહમંદ સલીમ સાહબ ની રાહબરી મા ૩૧ માર્ચ સુધી બુકિંગ કરાવનાર ને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ ભી આપવા મા આવશે
તો કોન્ટેક્ટ કરો .
ફોન. +૯૧૮૫૩૦૮૦૬૨૯૯
+૯૧૯૭૧૪૬ ૨૭૮૬૬

Umrah and ziarat with spiritual leader

એક  રજિસ્ટર્ડ ટુર્સ મા ડીલક્સ પેકેજ નો લાભ મેળવો સારી ઓફર સાથે આ ઓફરલિમિટેડ સમય માટેજ છે રજિસ્ટર નંબર. URN-GJ-32-0038312
24/09/2024

એક રજિસ્ટર્ડ ટુર્સ મા
ડીલક્સ પેકેજ નો લાભ મેળવો
સારી ઓફર સાથે આ ઓફર
લિમિટેડ સમય માટેજ છે રજિસ્ટર નંબર.
URN-GJ-32-0038312

28/08/2024

₹. 82786 |- માં ફક્ત
*સમદાની હજજ ઉમરાહ ગ્રુપ*

```વાંકાનેર નાં આલીમે દીન સાથે પહેલી વાર આટલી બધી જીયારતો સાથે ઉમરાહ ની સુનહેરી તક લાવ્યા છે તેમજ દરેક મુકદ્સ મુકામાત ઉપર ખાસ દુવાની સાથે હાજરી પણ થશે જે હઝરાત ને ફેમલી સાથે અલ્લાહ અને રસૂલ ﷺ નાં દરબાર ની જિયારત માટે જવું છે તે જરૂર અમારો કોન્ટેક કરે આટલું સસ્તું અને સારી સુવિધા તમને મળશે કે તમે ઉમરાહ કરીને આવસો તો બીજા ને પણ મોકલશો ...```

* મૌલાના સલીમ (કોઠી ) વાંકાનેર
મો. 8530806299

26/08/2024

Umrah package
82786-only
Dairect Flight Amdawad

Umrah package 82786/. Only Dairect Flight Amdawad
26/08/2024

Umrah package
82786/. Only
Dairect Flight Amdawad

26/08/2024

સમદાની હજ ઉમરાહ ટુર્સ
આ ટુર્સ અન્ય ટુર્સ થી અલગ
એટલા માટે છે કે આ ટુર્સને ઉલમાએ કીરામ થી ઓપરેટ કરવામાં આવશે આની વીસેસ્થા
દરેક ટ્રીપમાં એક યા બે આલીમ ની સાથે મક્કાહ મદીનાનો રૂહાની સફર રહેશે ઇન્શાઅલ્લાહ ...તેમજ મક્કાહ ને મદીનાની હિસ્ટ્રીકલ ઝીયારાત
તવારીખી હકીકત સાથે રૂબરૂ કરાવવામા આવશે તથા અન્ય ટુર્સ કરતા વિશેષ જિયારાત નો અનુભવ થશે જેમકે હરમે મક્કાહમાં તે પીલ્લર જેની સાથે તે બુર્રાક (સવારી)ને બાંધવામાં આવેલ જે હૂઝુરસલ્લલ્લાહુએલેહિવસલ્લમ
ની સવારી માટે જિબ્રાઈલેઅમીન લાવિયા હતા
તેમજ તે પહાડ જેનાઉપર ચાંદ ના ટુકડા નો મોજઝો આકાના હાથમુબારક થી થયેલો તેને જબલે અબુકુબેસ કહેવાય છે
તેમજ મેદાને હુદેબિયા જીયા માક્કહ વાસિયો સાથે સુલાહ થઈ હતી અને હુજુરે એક ઝાડ નીચે સાહાબાએ કિરામ ની બેઅત લીધેલ જેને બયઅતે રીદવાન કેહવાય છે
તાઈફ તેમજ કબીલા બનુસઅદ
જીયા દાઈ હલીમાં સઅદિયા હુઝુરૂ અલેહિસ્સલામ ને દૂધ પીવડાવવા લઈગયેલ જીયા આકા ના સીના મુબારકને જિબ્રઇલ ફરિશ્તા દ્વારા ચાક કરવામાં આવેલ તેજગિયા મૂળ સ્થિતિ
માં છે તેની જિયારત
તેમજ જંગે બદર જબ્લે મલાઈકા તે પહાડ જેના ઉપર ફરિશ્તા ની ફોજ મોમીનોની મદદ માટે ઉતરેલી તેમજ બિરે રુહા બીરે શિફા
વગેરા
તેમજ મદીના માં હુઝુર નુ પેહલું ઘર જીયા આકાએ કિયામ કરેલ
તેમજ બીરે ગરસ તે કૂવો જેના પાણીથી આકાએ વઝુ ફરમાવેલ
તેમજ હઝરતે અલી નુ ઘર મુબારક તેમજ બાગે સલમાન ફારસી વાગેરા ને મસ્જિદ નબવી
માં તમામ સુતુન યાની સુતુને હનાના તોબા સૂતુને આઇશા વગેરે
ને એક મહત્વ પુર્ણ જિયારત
મુકામે અબવા જીયા કાઈનાત ના આકા નબિયોના સરદાર હુઝૂર અલેહિસ્સલામ ની પિયારી માં આમેના રદીઅલ્લાહુ અન્હા ની કબ્ર મુબારક છે તેની જિયારત તેમજ ઘણી ઝિયારતો થી આપને રૂબરૂ કારાવવામાં
આવશે તો આપ એક વાર આ ટુર્સમાં સફર કરી એમને ખિદમત નો મોકો આપશો
ટુર્સ લીડર. મૌલાના મો.સલીમ અકબરી.કોઠી
મૌલાના અમીન સાહેબ દારુલ ઉલુમ ગોસેસમદાની ના ભાઇ

24/08/2024

Address

At : Kothi(WANKANER)
Wankaner
363621

Website

Alerts

Be the first to know and let us send you an email when Samadani Hajj Umrah Tours posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share