02/11/2026
🏛️ શું તમને ખબર છે?
અમદાવાદના ભદ્ર કિલ્લાનો ઐતિહાસિક ઘડિયાળ 1849માં લંડનથી લાવવામાં આવ્યો હતો! ⏰
આપણા અમદાવાદનો ઇતિહાસ આવી અનેક રસપ્રદ અને અજાણી વાતોથી ભરેલો છે. ❤️
તમને આ વાત પહેલાં ખબર હતી? કોમેન્ટમાં જરૂર જણાવો અને અમદાવાદના ઇતિહાસમાં રસ ધરાવતા મિત્રો સાથે શેર કરો.
📍 Atal Foot Over Bridge Ahmedabad